રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગરના નવા ગંતવ્ય સ્થાન માટે પ્રથમ લોડિંગ…
View More રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિધ્ધિ: બેડી પોર્ટથી ગાંધીનગર માટે પ્રથમ વખત કર્યુ કોલસાનું લોડિંગCategory: સૌરાષ્ટ્ર
1 કરોડનું વ્યાજ જતુ કરી મનપાએ 7.22 કરોડની રોકડી કરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જૂના બાકી વેરામાંથી રાહત આપવા અને તંત્રની આવક વધારવા માટે શરૂૂ કરાયેલી 10,000 સુધીની વ્યાજ માફી યોજના તંત્ર માટે આશીર્વાદરૂૂપ સાબિત…
View More 1 કરોડનું વ્યાજ જતુ કરી મનપાએ 7.22 કરોડની રોકડી કરીજૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં ઘુસી સિંહે કર્યો શિકાર
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસમાં લોકોની અવરજવર વચ્ચે અચાનક એક સિંહ ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓએ…
View More જૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં ઘુસી સિંહે કર્યો શિકારભાવનગરના વેપારીને રીલ્સ જોઇ સોલાર પેનલ મંગાવવી ભારે પડી, 19.35 લાખની ઠગાઇ
ભાવનગરમાં સોલાર રૂૂફ ટોપની ઓફિસ ધરાવતા વેપારી સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે અદાણી સોલાર પેનલ આપવાની જાહેરાત જોઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મુંબઈની કથિત…
View More ભાવનગરના વેપારીને રીલ્સ જોઇ સોલાર પેનલ મંગાવવી ભારે પડી, 19.35 લાખની ઠગાઇતરણેતર મેળામાં ટેન્ડર કેમ ભર્યુ? કોન્ટ્રાક્ટર ઉપર ચાર શખ્સોનો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતરનો વિશ્વવિખ્યાત મેળો પૂર્ણ થયા બાદ તરણેતર રોડ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. મેળામાં લાઈટિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પર…
View More તરણેતર મેળામાં ટેન્ડર કેમ ભર્યુ? કોન્ટ્રાક્ટર ઉપર ચાર શખ્સોનો હુમલોપાંચ વર્ષની પુત્રીની હત્યા કરી શણગારેલી લાશ ફ્રીજમાં મૂકી પિતા લટકી ગયા
સાવરકુંડલાના હાડીડા ગામે આપઘાતની કરુણ ઘટના, મહુવા ખાતે કરેલા કામના 7.25 લાખ ફસાઈ જતાં સોની પરિવારનો માળો પીંખાયો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં રહેણાક…
View More પાંચ વર્ષની પુત્રીની હત્યા કરી શણગારેલી લાશ ફ્રીજમાં મૂકી પિતા લટકી ગયાભાવનગરમાં ભાડાના મકાન ઉપર 17 વર્ષથી કબજો કરનાર માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ
મકાન માલિકને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી શહેરના સાગવાડી વિસ્તારમાં 11 મહિનાના ભાડા કરારથી આપેલું મકાન કરાર પૂર્ણ થયા બાદ પણ ખાલી નહીં કરી…
View More ભાવનગરમાં ભાડાના મકાન ઉપર 17 વર્ષથી કબજો કરનાર માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગસિંહ-માણસ સામ-સામે છતા બન્નેએ જાળવ્યું અંતરનું સન્માન
ગીર વિસ્તારમાં સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વના આવા અનેક અદભુત દૃશ્યો જોવા મળે છે.આવો જ એક રોમાંચક અને કુદરત સાથેના સહઅસ્તિત્વનો વીડિયો હાલ સામે આવ્યો…
View More સિંહ-માણસ સામ-સામે છતા બન્નેએ જાળવ્યું અંતરનું સન્માનઅમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇ
અમરેલી શહેરમાં મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં રૂૂ.6.72 કરોડથી વધુના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના મુળ વતની અને હાલ મુંબઈમાં રહેતા 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય…
View More અમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇભેંસાણમાં SMCનો દરોડો, 1.22 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાતમાં કહેવાતી દારૂૂબંધીના કડક અમલ વચ્ચે રાજ્યમાં દારૂૂની રેલમછેલ યથાવત હોવાના વધુ એક મોટા પુરાવા સામે આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ…
View More ભેંસાણમાં SMCનો દરોડો, 1.22 કરોડનો દારૂ ઝડપાયો