રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે મનપા કચેરીએ…
View More ડે.મેયરને આવાસ મુદ્દે કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઝપાઝપીCategory: સૌરાષ્ટ્ર
લાલ બાગ કા રાજાને રાજકોટના કોઇન મેન દ્વારા ચલણી નોટોનો હાર અર્પણ
રાજકોટના ‘કોઇન મેન’ તરીકે જાણીતા નરેન્દ્રભાઇ સોરઠીયા દ્વારા ચલણી નોટોનો મખમલમાં 25 ફુટનો અદભુત કલાત્મક હાર મુંબઇના લાલબાગના રાજના દરબારમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.શ્રધ્ધા…
View More લાલ બાગ કા રાજાને રાજકોટના કોઇન મેન દ્વારા ચલણી નોટોનો હાર અર્પણધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી
રાજકોટ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલી મુરલીધર સ્કૂલ સાથે સંકળાયેલા એક કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ-9માં અભ્યાસ કરતી નાબાલિક વિદ્યાર્થીની સાથે અયોગ્ય રીતે સંપર્ક કેળવી તેને…
View More ધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવીજામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરામાં બે શખ્સો ઝડપાયા
96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર મળ્યા : 1000 લીટર રસાયણ ગટરમાં ઢોળી નાશ કર્યાનો ખુલાસો : બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ જામનગર…
View More જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરામાં બે શખ્સો ઝડપાયામોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયા
મોરબી શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાથે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. તેમણે પોતાની કાર લોનનો હપ્તો…
View More મોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયાભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારો
ભાવનગરના મહિલા કોલેજ રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય જે વીડિયો, કોમેડી બ્લોગ બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય…
View More ભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારોજામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશે
જામનગરમાં ડામર અને સીસી રોડના કામ સમયે નળ જોડાણ બદલવાનો ખર્ચ હવે નળ જોડાણ ધારકએ ચૂકવવો નહીં પડે તેનો સમાવેશ ટેન્ડર સમયે જ કરી દેવાશે…
View More જામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશેઉંડ-1નું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ધારાસભ્ય સમક્ષ રજૂઆત
ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો મેદાને આવ્યા છે. ફલ્લા સેક્શન હેઠળ આવતા…
View More ઉંડ-1નું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ધારાસભ્ય સમક્ષ રજૂઆતજામજોધપુરના ધોરીયા નેસમાં 23.40 લાખનો દારૂ ઝડપાયો
જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જંગી જથ્થા સાથે કુલ રૂૂ.44.40 લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી…
View More જામજોધપુરના ધોરીયા નેસમાં 23.40 લાખનો દારૂ ઝડપાયોહળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલ
થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું ત્યારબાદ હવે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં…
View More હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલ