જામનગર જિલ્લામાં પ્રોહીબુટલેગર સામે ‘પાસા’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…
View More જામનગર અને જોડિયાના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયતCategory: સૌરાષ્ટ્ર
જામનગરના ગોમતીપુર સહિતના વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવાયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ત્યારે ઉમેદવારોને પ્રજાના મૂળભૂત પ્રશ્નોનો સીધો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સફાઈ, પીવાનું…
View More જામનગરના ગોમતીપુર સહિતના વિસ્તારમાં મતદાન બહિષ્કારના બેનરો લગાવાયાકાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડ
જામનગર જિલ્લામાં યુવાધનને નશામુક્ત બનાવવા તેમજ દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા ગુજરાત પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના…
View More કાલાવડ નજીકથી દારૂ ભરેલી જીપ ઝડપાઈ, ગોંડલના શખ્સની ધરપકડસૌરાષ્ટ્રમાં ઉકળાટ સાથે આકરો તાપ, કાલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ અને કચ્છના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાની આગાહી વચ્ચે રાજકોટનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને રાજ્યભરમાં રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં ઉકળાટ સાથે આકરો તાપ, કાલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીજામનગરમાં દુકાને કેમ આવ્યો ? કહી ત્રણ શખ્સોએ યુવાનની રોકડ લૂંટી લીધી
પહેલા ભોગ બનનારને બેફામ માર્યો, બાદમાં ખિસ્સામાંથી પૈસા લૂંટી નાસી ગયા જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરી રૂૂપિયા 1500 છીનવી લેવાનો…
View More જામનગરમાં દુકાને કેમ આવ્યો ? કહી ત્રણ શખ્સોએ યુવાનની રોકડ લૂંટી લીધીતાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ
એશિયાના સૌથી મોટા ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2026ની કેસર કેરીની સિઝનનો વિધિવત પ્રારંભ થયો છે. “ગીરના અમૃત ફળ” તરીકે ઓળખાતી કેસર કેરીની આવક થતા…
View More તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભગોંડલના બિલિયાળા પાસેથી શાપરનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા…
View More ગોંડલના બિલિયાળા પાસેથી શાપરનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયોકોડીનારમાં જુગારના અડ્ડા પર મધરાત્રે દરોડો: 3.34 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા, 4 ફરાર
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાની પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે કોડીનાર પોલીસે મોટી સફળતા મેળવી છે. રોણાજ રોડ પર આવેલા એક આંબાના બગીચામાં મધરાત્રે…
View More કોડીનારમાં જુગારના અડ્ડા પર મધરાત્રે દરોડો: 3.34 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા, 4 ફરારસુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરના વિવાદ બાદ મહંત અજ્ઞાત વાસમાં
ધોરાજી તાલુકાના સુપેડી ગામે સુપ્રસિદ્ધ પૌરાણિક મુરલી મનોહર મંદિર વિવાદ સર્જાયો ગ્રામજનોએ મંદિરમાં મહંતના અને ટ્રસ્ટ અને સેવક ગણના મનસ્વી વહીવટ સામે સવાલ ઉઠાવી મંદિરમાંથી…
View More સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરના વિવાદ બાદ મહંત અજ્ઞાત વાસમાંજવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યો
જાહેરસભામાં હરિભાઈ પટેલે ઈતિહાસનું જ્ઞાન છલકાવતા વિવાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની જબાન લપસતી જાય છે. અને…
View More જવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યો