ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને…
View More ભાવનગરમાં ભીખ માંગવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
ગોંડલમાં ત્રણ સ્થળે ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સભ્યોની ધરપકડ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ શહેરમાં થયેલી ઘરફોડ ચોરી અને બે મોટરસાયકલની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીકલીગર ગેંગ નાં સુરત અને…
View More ગોંડલમાં ત્રણ સ્થળે ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સભ્યોની ધરપકડવાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યો
વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ ભેગા…
View More વાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યોશિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધા
કુતિયાણાના ચોટા ગામનો ચકચારી બનાવ, સોનલધામ બીજ ભરવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો કુતિયાણાના ચોટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ…
View More શિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધાગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંક
રાજકોટ જીલ્લામાં સામાન્ય જનતાને શિકાર બનાવતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. આવો જ એક કિસ્સો સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં કાયદેસરના લાયસન્સ વગર…
View More ગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંકલાલપુરના મોઠોઇ ગામને નયારા એનર્જી દ્વારા 5.2 કિ.મી.ના સીસી રોડની સુવિધા અર્પણ
આંતરરાષ્ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં 5.2 કિમી સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડનું બાંધકામ પૂર્ણ કરી ગામને અર્પણ…
View More લાલપુરના મોઠોઇ ગામને નયારા એનર્જી દ્વારા 5.2 કિ.મી.ના સીસી રોડની સુવિધા અર્પણપુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના 150 ફુટ રીંગરોડ પર ઉમીયા ચોક પાસે આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતા બાવાજી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમલગ્ન કરી લીધા હોય…
View More પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતવ્યાજખોરોએ દુકાન પચાવી પાડવાની ધમકી આપતા હેર સલૂનના ધંધાર્થીએ ઝેર પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં અને નાગેશ્ર્વર ભવાની ચોક પાસે હેરસલૂનની દુકાન ધરાવતાં યુવાને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી રેસકોર્સ નજીક ઝેરી દવા પી લીધી…
View More વ્યાજખોરોએ દુકાન પચાવી પાડવાની ધમકી આપતા હેર સલૂનના ધંધાર્થીએ ઝેર પીધુંલગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
શહેરના નાના મવા રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતી એક યુવતીએ લગ્નના ગણતરીના દિવસો બાકી હોવા છતાં મંગેતરે લગ્ન કરવાની ના પાડી દેતા…
View More લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસરાજકોટ મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો એકશન પ્લાન
વોંકળા-ડ્રેનેજ સફાઇ, વીજ વાયરને અડતા વૃક્ષોના કટિંગ, જોખમી હોર્ડિંગ્સની એજન્સીઓને નોટિસ આપવા માટે કમિશનરનો કડક આદેશ રાજકોટ મનપાએ પ્રિ-મોન્સુન કામગીરીનો એકશન પ્લાન બનાવ્યો છે. એ…
View More રાજકોટ મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો એકશન પ્લાન