સુભાષ બ્રિજ નીચે થયેલી હત્યા પાછળ ઓળખીતાએ જ રચી સાજિશ: રોકડ લૂંટ માટે ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી જામનગર શહેરમાં ગઈકાલે સવારે સુભાષ બ્રિજ…
View More જામનગરમાં લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝબ્બેCategory: સૌરાષ્ટ્ર
જામનગર જિલ્લામાં ધો.10નું 85.8% પરિણામ, 948 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ 14,232 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, 755 છાત્રો નાપાસ
ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લામાં ધોરણ 10નું આજે પરિણામ જાહેર થતા…
View More જામનગર જિલ્લામાં ધો.10નું 85.8% પરિણામ, 948 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ 14,232 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, 755 છાત્રો નાપાસપિતાએ તરછોડી દેતા 1 વર્ષના માસૂમનું ભૂખ-તરસથી મોત
ત્રીજી પત્નીનો પુત્ર ચોથી પત્નીએ સ્વીકારવાની ના પાડતા મામાના ઘરે મૂકવાનું કહી સૂમસામ જગ્યાએ મરવા છોડી દીધો હળવદના સુસવાવ ગામની અરેરાટીભરી ઘટના, બાળકની લાશ મળ્યા…
View More પિતાએ તરછોડી દેતા 1 વર્ષના માસૂમનું ભૂખ-તરસથી મોતકોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોની ગેરકાયદે અટકાયત: પોલીસ સામે ગંભીર આક્ષેપો
કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યોને દેવભૂમિ દ્વારકા ની એક હોટલમાંથી ગત બે તારીખે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે અટકાયત કરીને પોલીસ કસ્ટડીમા ગોધી રાખી…
View More કોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોની ગેરકાયદે અટકાયત: પોલીસ સામે ગંભીર આક્ષેપોવેરાવળ પોલીસે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપ્યો
ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાઇબ્રીડ…
View More વેરાવળ પોલીસે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપ્યોમોરબીમાં હિંસક ડાઘિયાઓનો એક જ દિવસમાં 15 લોકોને બટકા તોડ્યા
મોરબીમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે મહાપાલિકા ટીમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતું હોય છે જોકે હજુ પણ શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી…
View More મોરબીમાં હિંસક ડાઘિયાઓનો એક જ દિવસમાં 15 લોકોને બટકા તોડ્યારાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડ
રાજકોટમાં 8 વર્ષ પૂર્વે વાહન ચેક ન કરવાના અવેજ પેટે એક માસ માટે લાંચ મળી ગયાની કાર્ડ બતાવી 50 રૂપિયાની લાંચ લેતાં ઝડપાયેલા ટ્રાફીક શાખાના…
View More રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડરાજકોટ PGVCLને લાગ્યું સ્માર્ટ મીટરનું ગ્રહણ?
પ્રથમ તબક્કામાં 22.57 લાખના ટાર્ગેટ સામે લાગ્યા માત્ર 6 લાખ મીટર, માત્ર 25 ટકા જ કામગીરી રાજકોટ ગ્રામ્યથી જૂનાગઢ સુધી 33.11 લાખ મીટર લગાડવા…
View More રાજકોટ PGVCLને લાગ્યું સ્માર્ટ મીટરનું ગ્રહણ?ખંભાળિયા પંથકની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપી પોલીસના સકંજામાં
ખંભાળીયા પંથકની 13 વર્ષીય સગીર પર જામનગરના શખ્સ દ્વારા લલચાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરવાના ગુન્હામાં ખંભાળીયા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.…
View More ખંભાળિયા પંથકની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપી પોલીસના સકંજામાંજામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ત્યજી દેવાયેલી વેગેનાર કારમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સીટી બી ડિવિઝન…
View More જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો