જામજોધપુર પોલીસ સ્ટેશન હેઠળના ધોરિયોનેસ ગામમાં નાસતા ફરતા આરોપીઓનાં રહેણાંક મકાનોમાં ગેરકાયદે વીજ જોડાણ મળી આવતાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.…
View More જામજોધપુરના ધોરિયોનેસમાં નાસતા ફરતા આરોપીઓનાં મકાનોમાં દીવા-બત્તી ગુલCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધ
ભાવનગરના શહેરીજનોને ઉનાળા અને ચોમાસાના દિવસોમાં તો વીજ કંપની દ્વારા વારંવાર મેન્ટેનન્સના બહાના તળે વીજ કાપના ઝટકા આપ્યા છે. હજુ પણ પ્રજાની હેરાનગતિ બાકી હોય…
View More ભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધહાઇવે પર ડિવાઇડર તોડનારની ખેર નથી, સીસીટીવી લગાવવા આદેશ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતોના જોખમને…
View More હાઇવે પર ડિવાઇડર તોડનારની ખેર નથી, સીસીટીવી લગાવવા આદેશવધુ એક લૂંટ, મેટોડામાં મજૂરને ઉપાડી જઇ 3 શખ્સોએ લૂંટી લીધો
રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટ અને અપહરણની ઘટના સામે આવી છે. મેટોડા રબ…
View More વધુ એક લૂંટ, મેટોડામાં મજૂરને ઉપાડી જઇ 3 શખ્સોએ લૂંટી લીધોરાજકોટ માટે પાણી માંગવા મ્યુનિ. કમિશનર ગાંધીનગરમાં
રાજકોટ શહેરની દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને આગામી દિવસોમાં પીવાના પાણીની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) દ્વારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી…
View More રાજકોટ માટે પાણી માંગવા મ્યુનિ. કમિશનર ગાંધીનગરમાંવીરપુર ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં રાજકોટના યુવાનનું કરૂણ મોત
રાજકોટ નજીક આવેલા વીરપુર પાસે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા 25…
View More વીરપુર ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં રાજકોટના યુવાનનું કરૂણ મોતસિવિલમાં કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા ભારે શોષણ; કામદારોની હડતાલની ચીમકી
રાજકોટમાં ’રાજકોટ કામદાર યુનિયન’ દ્વારા કલેક્ટરને એક સણસણતો પત્ર લખીને સિવિલ હોસ્પિટલના કામદારોના થઈ રહેલા ખુલ્લા શોષણ અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. મોચીબજાર મેઈન…
View More સિવિલમાં કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા ભારે શોષણ; કામદારોની હડતાલની ચીમકીસાવધાન! વોટ્સએપ પર આવેલી ‘વેડિંગ ઇન્વિટેશન’ની ફાઇલ ખોલતા જ વેપારીએ રૂપિયા 5.84 લાખ ગુમાવ્યા
દિવાળી પર્વ અને લગ્નની સીઝનની શરૂૂઆતમાં જ સંબંધીઓ દ્વારા મોકલવામાં આવતા ડિજિટલ આમંત્રણ પત્રોમાં હવે સાયબર ગુનેગારો સક્રિય થયા છે. રાજકોટમાં કેનાલ રોડ પર આવેલા…
View More સાવધાન! વોટ્સએપ પર આવેલી ‘વેડિંગ ઇન્વિટેશન’ની ફાઇલ ખોલતા જ વેપારીએ રૂપિયા 5.84 લાખ ગુમાવ્યાચોટીલા પાસે 8 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂક્યા
રાજકોટઅમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાના બોરીયાનેસ નજીક છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોવાની ફરિયાદો વચ્ચે આજે ફરી અંદાજે આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો…
View More ચોટીલા પાસે 8 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂક્યાલોહાનગરમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર: રૂા. 3.63 લાખથી વધુ મતાની ચોરી
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી લોહાનગર સલીમ મુર્ગીવાળાની શેરીમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યો ચોર ઇસમ બંધ મકાનમાંથી લાખો…
View More લોહાનગરમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર: રૂા. 3.63 લાખથી વધુ મતાની ચોરી