સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસેથી રેન્જ આઈ.જી.ની ટીમે કારપેટના રોલની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી…
View More ધ્રાંગધ્રા નજીક રૂા.13.34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગર કલેક્ટરના ઉઘરાણામાંથી RAC ઓઝાને 25% મામલતદાર દવેને 10% અને કલાર્ક ગોહિલને 5% મળતા હતા:ED
મની લોન્ડરિંગ દેશની અર્થવ્યવસ્થાને ઘાયલ કરે છે તેવું કહીને ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી રાજેન્દ્ર પટેલને નિયમિત જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. 2015…
View More સુરેન્દ્રનગર કલેક્ટરના ઉઘરાણામાંથી RAC ઓઝાને 25% મામલતદાર દવેને 10% અને કલાર્ક ગોહિલને 5% મળતા હતા:EDકાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇ
જામનગર-કાલાવડ હાઇવે પર વીજરખી ડેમની ગોળાઈ પાસે દારૂૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર એક વેપારીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો…
View More કાલાવડના વીજરખી પાસે જામનગરના નશાખોર વેપારીની કાર પલટી મારી ગઇજામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: પોલીસે અટકાયત કરતાં રસ્તા પર જ ધરણા
15થી વધુ આગેવાનોની અટકાયત, ખેડૂતોના હિતમાં લડત ચાલુ રહેશેની કોંગ્રેસની ચિમકી જામનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ખેડૂતો…
View More જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: પોલીસે અટકાયત કરતાં રસ્તા પર જ ધરણાશાકભાજીના વેપારની આડમાં ગાંજાનુ વેચાણ, મંદિરના પટાંગણમાં ઉગાડાતો હતો
સલાયા મરીન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા,પીઠાભાઈ જોગલ,અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરને ખાનગી રાહે બાતમી મળેલ કે છૂટક શાકભાજીનો…
View More શાકભાજીના વેપારની આડમાં ગાંજાનુ વેચાણ, મંદિરના પટાંગણમાં ઉગાડાતો હતોખેતમજૂરે બીજા શ્રમિકને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં સાપરાધ મનુષ્યવધનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતકની પત્નીના નિવેદનના આધારે પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ…
View More ખેતમજૂરે બીજા શ્રમિકને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપચાલુ ક્લાસે વિદ્યાર્થીએ લઘુશંકા કરવા જવાનું કહેતા આચાર્યએ તમાચા ઝીંક્યા
જામનગર મહાનગર પાલિકા હસ્તકની શાળા નંબર 19 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળક ને આચાર્ય એ કાન ઉપર બે ફડાકા ઝીંકી દેતા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં…
View More ચાલુ ક્લાસે વિદ્યાર્થીએ લઘુશંકા કરવા જવાનું કહેતા આચાર્યએ તમાચા ઝીંક્યાવિંછિયામાં સામુ જોવા મુદ્દે લેબારેટરીના સંચાલક ઉપર શખ્સનો પાઈપ વડે હુમલો
શાપરમાં પત્નીની છેડતી કરતાં શખ્સને સમજાવવા ગયેલા પતિને માર પડયો જસદણમાં રહેતાં અને વિંછીયામાં લેબોરેટરી ધરાવતાં સંચાલકને ‘તું મારી સામુ કેમ જુવે છે ?’ તેમ…
View More વિંછિયામાં સામુ જોવા મુદ્દે લેબારેટરીના સંચાલક ઉપર શખ્સનો પાઈપ વડે હુમલોપાકીટ ચોરીની શંકાએ ખેતમજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધું
મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે, જેમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ ખેતમજૂર યુવક પર…
View More પાકીટ ચોરીની શંકાએ ખેતમજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધુંવેરાવળ પોલીસે સજા વોરંટના કામે બે માસથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો
પોલીસે શખ્સને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપેલ વેરાવળમાં નગરપાલિકા કવાર્ટરમાં રહેતા શખ્સ ને સજા વોરંટ ના કામે બે માસથી નાસતા ફરતા હોવાથી તેને પોલીસે પકડી…
View More વેરાવળ પોલીસે સજા વોરંટના કામે બે માસથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો