ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ…
View More ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોતCategory: સૌરાષ્ટ્ર
ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકી
શટર તોડયા પણ કાઇ હાથમાં આવ્યું નહી ધાંગધ્રાના સોલડી ગામ નજીક એક કંપનીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં…
View More ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે કંપનીમાં ચડ્ડી-બનિયાન ટોળકી ત્રાટકીયાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્ન
જગતમંદિરે તુલસીવિવાહની દબદબાભેર ઉજવણી: ઠાકોરજીની પાલખીનું ગાર્ડ ઓફ ઓનર આપી અદકેરું સન્માન: ઠાકોરજીના બાલ સ્વરૂપ વરઘોડાના દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત…
View More યાત્રાધામ દ્વારકામાં શાહી ઠાઠ વચ્ચે ઠાકોરજીના તુલસીજી સાથે લગ્ન સંપન્નજાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂ
જાફરાબાદના દરિયામા 37 નોટીકલ માઇલ (60 કિ.મી) દુર બોટમા માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગતા તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડની…
View More જાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂસિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસે
માર્ચ મહિનાથી ઇન્જેકશન મગાયા છતાં ન મળ્યા હોવાનો નાયબ અધિક્ષક ડો.હેતલ કયાડાનો દાવો અનેક વખતની રજૂઆતો-ફરિયાદો પછી પણ તંત્ર બેધ્યાન હોવાનો આક્ષેપ સૌરાષ્ટ્રની સૌથી મોટી…
View More સિવિલમાં થેલેસેમિયાના ઇન્જેકશનો 8 માસથી ખલાસ… દર્દીઓ ભગવાન ભરોસેગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરિયાએ પ્રથમ ખેડૂત સાથે ધાર્મિક પૂજા વિધિ કરીને ખરીદી શરૂ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ ઙજજ અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે…
View More ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભકલ્યાણપુરના ખીરસરા ગામે નિંદ્રાધીન વૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટ
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે સોમવારે રાત્રિના સમયે નિંદ્રાધીન એક આહીર વૃદ્ધાના ગળા તથા મોઢાના ભાગે બે અજાણ્યા શખ્સોએ બળ પ્રયોગ કરી અને તેણીએ કાનમાં પહેરેલા…
View More કલ્યાણપુરના ખીરસરા ગામે નિંદ્રાધીન વૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટદ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત
ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત