શહેરના નાનામવા વિસ્તારમાં માત્ર બાઇક ધીમે ચલાવવા જેવી બાબતમાં ઠપકો આપવા બદલ એક આશાસ્પદ યુવકની ફાયરીંગ કરી હત્યા કરી દેવામાં આવી હોય આ ઘટનામાં તપાસ…
View More હોટલ સંચાલકની હત્યામાં દેવળિયા વાડીએથી બે પિસ્તોલ અને 8 કાર્ટીસ કબજે કરાયાCategory: સૌરાષ્ટ્ર
રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયો
શહેરમાં માદક પદાર્થનો વેપલો અટકાવવા અને હેરાફેરી રોકવા માટે પોલીસ સક્રિય થઇ છે. ત્યારે રેલવે એલસીબીએ બાતમીના આધારે રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજાના જથ્થા…
View More રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયોઅંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!
ચોર-ચક્કાઓના ત્રાસના કારણે ઓ.પી.ડી. વિભાગના ત્રણ માળના લેડિઝ-ટોઇલેટ એક મહિનાથી સંપૂર્ણ બંધ, જેન્ટ્સ ટોઇલેટમાં સાંજે 6થી સવારે 8 સુધી રજા તસ્કરોથી નળ બચાવવા સ્ટાફની કઠણાઇ…
View More અંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!બાળક પર સિંહના હુમલા બાદ ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ર્ચિતકાળ સુધી બંધ
જૂનાગઢમાં આવેલ યાત્રાધામ ગિરનાર ખાતે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગિરનાર પર્વત પર એક સિંહે બાળક પર હુમલો કર્યા બાદ વન…
View More બાળક પર સિંહના હુમલા બાદ ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ર્ચિતકાળ સુધી બંધAVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમ
બ્રિજ બન્યા પછી આ માત્ર બીજા જ ચોમાસામાં સ્લેબના પોપડાં ખરવા લાગ્યા, છતના સાંધા નોખા પડવા લાગ્યા રાજકોટના એસ્ટ્રોન ચોક, અમિનમાર્ગ, ટાગોર રોડ, હેમગુઢવી હોલ…
View More AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમમાળિયા હાટીનાના સરકડિયામાં 6 વર્ષના માસૂમને વાછરડાએ કચડી નાખતાં મોત
માળીયા હાટીનાના સરકડીયા ગામે રહેતા પરિવારના છ વર્ષનો માસુમ બાળક ઘર પાસે રમતો હતો ત્યારે વાછરડાએ કચડી નાખ્યો હતો. માસુમ બાળકનું છાતીના ભાગે ગંભીર ઈજા…
View More માળિયા હાટીનાના સરકડિયામાં 6 વર્ષના માસૂમને વાછરડાએ કચડી નાખતાં મોતજૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત
બનાસકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જતો હતો ત્યારે બંધ ટ્રક પાછળ અર્ટિગા કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામ પાસે ફોર-ટ્રેક…
View More જૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોતમૂળીમાં ચાર વાછરડા ભરેલી પીકઅપ ઝડપાઇ, ત્રણ શખ્સો ફરાર
મૂળી તાલુકાના નાળિયેરી ગામે ગાયના ચાર વાછરડા ભરેલી એક મહિન્દ્રા પીકઅપ ગાડી ઝડપાઈ છે. ગ્રામજનોએ ગામની સીમમાં આવેલી વાડીમાંથી આ ગાડી સાથે એક શખ્સને પકડી…
View More મૂળીમાં ચાર વાછરડા ભરેલી પીકઅપ ઝડપાઇ, ત્રણ શખ્સો ફરારમીઠાપુરના આરંભડામાં છૂટાછેડા બાદ પુન: સગપણ નહીં થતા યુવકનો આપઘાત
ખંભાળિયાના સલાયામાં યુવાન ઉપર ચાર શખ્સો પાઇપ વડે તૂટી પડયા ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અભુભા અરજણભા માણેક નામના 40 વર્ષના હિન્દુ વાઘેર…
View More મીઠાપુરના આરંભડામાં છૂટાછેડા બાદ પુન: સગપણ નહીં થતા યુવકનો આપઘાતગોંડલના સુલતાનપુર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા.7.50 લાખની ચોરી
ગોંડલના સુલ્તાનપુરના નવાગામમાં તસ્કરોએ ધોળા દિવસે ખેડૂત પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી રૂૂ.7,50,000 ની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા…
View More ગોંડલના સુલતાનપુર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા.7.50 લાખની ચોરી