ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરૂણાજનક કિસ્સો જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં કરુણા જનક કિસ્સો બન્યો છે.ધૂળ નું તગારું…
View More સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઈ જતાં ગળે ટૂંપાથી મોતCategory: સૌરાષ્ટ્ર
કલ્યાણપુર નજીક બાઇક સ્લિપ થતા નાવદ્રાના યુવાનનું મોત
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા હરદાસભાઈ ડાડુભાઈ કંડોરીયા નામના 65 વર્ષના વૃદ્ધ તેમના જી.જે. 10 ઈ. 8325 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયા તરફ જઈ રહ્યા…
View More કલ્યાણપુર નજીક બાઇક સ્લિપ થતા નાવદ્રાના યુવાનનું મોતરાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણી
અવારનવાર ઓવર સ્પીડથી થતા અકસ્માતો રાજુલા એસટી ડેપો સામે હાઇસ્કુલ આવેલ છે અને હાઈસ્કૂલની બાજુમાં પોલીસ ચોકી પણ આવે છે. અહીંથી જાફરાબાદ તેમજ ઉના નો…
View More રાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણીસોમનાથ જ્યોતિર્લિંગનો ધ્વજ દંડ-ચંદ્ર આવશે એક હરોળમાં
દર વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મધ્યરાત્રીએ સર્જાય છે અદ્ભુત સંયોગ કરોડો ભક્તોની આસ્થા અને ભારતની અસ્મિતા એવા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ…
View More સોમનાથ જ્યોતિર્લિંગનો ધ્વજ દંડ-ચંદ્ર આવશે એક હરોળમાંખંભાળિયા તાલુકામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક-કમ-કૂકની ભરતી કરાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક – કમ- કુકની ભરતી કરવાની છે. અરજી કરવા માટે ઉમેદવારે નિયત નમુનામાં અરજી…
View More ખંભાળિયા તાલુકામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક-કમ-કૂકની ભરતી કરાશેદેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયા
થોડા સમય પૂર્વે IAS આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર રદ થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એમ. જોટાણીયાની થોડા સમય પૂર્વે…
View More દેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયાજાફરાબાદમાં શોકસર્કિટથી ત્રણ ઝૂંપડામાં આગ: લોકોમાં દોડધામ
જાફરાબાદમા પીપળીકાંઠા વિસ્તારમા મોડી સાંજે ઝુંપડામા આગ ભભુકી ઉઠી હતી. અહી મચ્છી સુકવણીના વાડામા આવેલ ઝુંપડામા શોકસર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે…
View More જાફરાબાદમાં શોકસર્કિટથી ત્રણ ઝૂંપડામાં આગ: લોકોમાં દોડધામદેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળી
આજરોજ તા.15મીને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના…
View More દેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળીપદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન
ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. સાંજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો…
View More પદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિનગોંડલના પ્રૌઢે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના…
View More ગોંડલના પ્રૌઢે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક