જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, હંસાબેન સાપરિયા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પ્રવીણભાઈ…
View More મનપાની બેધારી નીતિ: એમએલએની જી હજુરી, સામાજીક સંસ્થાઓને ધુત્કારCategory: સૌરાષ્ટ્ર
સોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓ
રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્ર્વિન આડેસરાએ લીંબડી ખાતે 4 વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમના મૃતદેહને લઇ પરીવારજનોએ પીપળીયા હોલ નજીક લઇ જઇ…
View More સોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓમંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડી
ઓનલાઇન પોર્ટલમાં ખેડૂતોના ખાતા નંબર નહીં બતાવાતા પેમેન્ટ કરવામાં મુશ્કેલી: રગડ-ધગડ ચાલતી ખરીદી રાજય સરકાર દ્વારા દિવાળી બાદ રાજયભરમાં મગફળી, સોયાબીન, મગ અને અડધના ટેકાના…
View More મંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડીસદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભ
રેસકોર્સમાં મિનિ અયોધ્યાનગરી ઊભી કરાઇ રોજ એક લાખ લોકો કરશે કથાનું શ્રવણ: અનેરી વ્યવસ્થા રોજ કથા સ્થળે રક્તદાન સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાશે પ્રખર રામાયણી પ.પૂ.…
View More સદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભDJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયા
છેલ્લા એક દશકામાં મ્યુઝિકલ પાર્ટી અને બેન્ડવાજાનો ધંધો પડી ભાંગ્યો: બદલાયેલા ટ્રેન્ડને કારણે કલાકારો અને બેન્ડના ધંધાર્થીઓની આર્થિક સ્થિતિનો તાલ બગાડયો સમયાંતરે દરેક ક્ષેત્રમાં પરિવતર્ન…
View More DJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયાઅલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું, ‘આપ’ના MLA ચૈતર વસાવાની જાહેરાત
આવનારા સમયમાં દેશનું 29મુ રાજ્ય બનશે ભીલ પ્રદેશ આજે દેશભરમાં જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા…
View More અલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું, ‘આપ’ના MLA ચૈતર વસાવાની જાહેરાતજિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશે
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ઘ્વારા આગામી તા. 14.12.24 નાં નેશનલ લોક અદાલત નું…
View More જિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશેમુંગણી ગામે જૂની અદાવતમાં બે મિત્રો ઉપર જીવલેણ હુમલોહુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે નો વ્યવસાય કરતા છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના 23 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર નિલેશસિંહ…
View More મુંગણી ગામે જૂની અદાવતમાં બે મિત્રો ઉપર જીવલેણ હુમલોહુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો
બે બાળમજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલતી પોલીસ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો સંચાલક પોતાની હોટલમાં નાની વયના બાળકોને કામે રાખીને બાળમજૂરી…
View More ખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયોવેરાવળમાં ફટાકડાનો તીખારો નિદ્રાધીન વૃદ્ધા ઉપર પડતા દાઝી જતાં મોત
વેરાવળમાં આવેલી સરાત સોસાયટીમાં રહેતા વૃદ્ધા પહેલા માળે સુતા હતા તે દરમિયાન નીચે બાળકો ફટાકડા ફોડતા હતા જે ફટાકડાનો તિખારો ઉડીને બાલકનીમાંથી વૃદ્ધા માથે પડયો…
View More વેરાવળમાં ફટાકડાનો તીખારો નિદ્રાધીન વૃદ્ધા ઉપર પડતા દાઝી જતાં મોત