જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે રવિવારે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, અને હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા…
View More એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગોવાણા ગામે ઇમર્જન્સી લેન્ડિંગCategory: સૌરાષ્ટ્ર
માંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો: તોડફોડ
ચારેય અસામાજિક તત્ત્વોની ધરપકડ : જૂના કેસમાં હુમલો સામાન્ય લોકો ને કોઈ વાંધા તકરાર થાય તો તેઓ પોલીસ સ્ટેશનને મદદ માટે દોડી જતા હોય છે…
View More માંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો: તોડફોડઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોત
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે એક રસ્તે રઝળતા પશુના કારણે એક માનવી નો ભોગ લેવાયો છે. ઠેબા ચોકડી પાસે રહેતા એક…
View More ઠેબા ચોકડીએ ઢોર સાથે અથડાતા બાઇકચાલકનું મોતશહેરના 103થી વધુ લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર બન્યા
જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના 103 લોકોએ સહીઓ…
View More શહેરના 103થી વધુ લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર બન્યારાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરી
પરિવાર બહારગામ ગયો અને તસ્કરો હથફેરો કરી ગયા બોટાદ જિલ્લાના મુળ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા અને હાલ સુરત ખાતે હીરાનો ધંધો કરતા અરવિદભાઈ મશરૂૂભાઈ…
View More રાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરીબગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયા
ધારી ગળધરા લાપસી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે 15 લોકોને…
View More બગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયાજાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોત
ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો…
View More જાયવા ગામે ગોઝારો અકસ્માત, દંપતિ અને પુત્રીનાં મોતરાજુલામાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ લેતા પટેલ યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ
એન્જિનિયરિંગના છાત્રનાં મોતથી શોકની લાગણી કોરોના કાળ બાદ હ્રદય રોગના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓથી માંડીને ખેલના મેદાનમાં…
View More રાજુલામાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ લેતા પટેલ યુવકનું હાર્ટએટેકથી મૃત્યુસોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોબાઈલ ચોર ટોળકી ઝળકી
પ્રભાસપાટણ પોલીસે મોબાઈલનું પોટલું કબજે કરી મૂળ માલિકને સોંપ્યા સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાની અંતિમ રાત્રીએ ખીસામાંથી મોબાઈલ સેરવી લેતી ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. ચોરાતા…
View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં મોબાઈલ ચોર ટોળકી ઝળકીકચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂત
વાગડ વિસ્તારમાં ખૂનની ઘટનાઓ વધુ હોય આ વખતે અંજારમાં કચ્છમાં ક્રાઇમનો રેશીયો ઘટે તેવા ઉદ્દેશથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ બે વિભાગ અલગ કરવામાં આવ્યા…
View More કચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂત