જામનગર જિલ્લા નાં લાલપુરના ધરમપુરમાં એક વાડી મા ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૃની 6પ બોટલ સાથે…
View More ધરમપુરની વાડીમાંથી 6પ બોટલ દારૂ મળ્યો: એકની અટકાયતCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ, રોંગમાં આવતા 18 ચાલકો ઝડપાયા
મોરબી જીલ્લામાં સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત 450 વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં 13 મોટા વાહનો ડીટેઈન કરી તેમજ રોંગ સાઈડ અને વધુ સ્પીડમાં…
View More મોરબીમાં પોલીસની મેગા ડ્રાઈવ, રોંગમાં આવતા 18 ચાલકો ઝડપાયાગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલી
ઊના શહેરનાં ગીરગઢડા રોડ ઉપર આવેલ બંધ સુગર ફેકટરીનાં ગ્રાઉન્ડ ખાતે ઊના, ગીરગઢડા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયે દારૂૂનાં જથ્થાનાં કેસો કોર્ટમાં ચાલી…
View More ગીરગઢડાના પોલીસમેને નાશ કરવા માટે લઇ જવાતા જથ્થમાંથી દારૂ કાઢી લેતા હેડકવાર્ટરમાં બદલીલાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇ
પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર લોન પણ લઇ લીધી લાઠી તાલુકાના ચાવંડમા રાજકોટ ભાવનગર રોડ પર એક પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર મેનેજરે ખોટુ એફિડેવીટ…
View More લાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇઅમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરાર
4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54…
View More અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરારવીંછિયાના પીપરડીમાં બાઈકચાલકને આંતરી 1.50 લાખની માગણી કરી શખ્સ છરીથી તૂટી પડ્યો
વિછિયા તાલુકાના પીપરડી ગામે રહેતો યુવાન બાઈક લઈને ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક શખ્સે યુવકને આંતરી રૂા. 1.50 લાખની માંગ કરી છરી વડે…
View More વીંછિયાના પીપરડીમાં બાઈકચાલકને આંતરી 1.50 લાખની માગણી કરી શખ્સ છરીથી તૂટી પડ્યોવેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યું
વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાનો બનાવ બનેલ હતો. આ મામલે પોલીસે…
View More વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યુંરેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાત
રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલ-નવેમ્બર માસ દરમિયાન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી રાજકોટ રેલ્વે ડિવિઝને એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા દંડ તરીકે રૂૂ.…
View More રેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાતઅમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર…
View More અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલીમોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી : જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને…
View More મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ