જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂૂ ની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી આજે જામનગર શહેરની પોલીસની મોટી ટીમ દ્વારા મેઘા સર્ચ…
View More દિગ્જામ સર્કલ ઝૂંપડપટ્ટીમાં દારૂના ધંધાર્થીઓ વિરૂદ્ધ પોલીસનું મેગા કોમ્બિંગCategory: સૌરાષ્ટ્ર
ધ્રાંગધ્રા નજીક રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન
ધ્રાંગધ્રા પાસે આવેલુ રણવિસ્તાર દર વષઁ શીયાળા ની શરૂૂઆત મા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવેછે અને માળા નાખી પ્રજનન કરે છે ત્યારે વિદેશી પક્ષીઓ રણ…
View More ધ્રાંગધ્રા નજીક રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમનમોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટ
મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબને મોરબી પોલીસે…
View More મોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટધ્રાંગધ્રાના ઈસદ્રા અને વાવડીમાં બે દિવસમાં ત્રણ દુકાનમાં ચોરી
ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રામાં એક દુકાનમાં ચોરી કર્યા બાદ બીજા દિવસે પાસે આવેલા વાવડી ગામે ચોરીની ઘટના બની હતી. જેમાં બે દુકાનમાં શટર ઊંચા કરી દુકાનમાંથી…
View More ધ્રાંગધ્રાના ઈસદ્રા અને વાવડીમાં બે દિવસમાં ત્રણ દુકાનમાં ચોરીસાયલાના ધજાળા ગામે વાડીમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે ખેડૂત પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમ દ્વારા ધજાળા વિસ્તારમાં તપાસમાં હોવા દરમિયાન ગેરકાયદે ગાંજા વાવેતરની બાતમી મળી હતી. આથી ધજાળા ગામે વાડીમાં તપાસ કરતા 4 કિલો 150…
View More સાયલાના ધજાળા ગામે વાડીમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે ખેડૂત પકડાયોરાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો પોક્સો- દુષ્કર્મનો કેદી જૂનાગઢથી પકડાયો
રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર કેદીને એસઓજીએ જૂનાગઢમાંથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. જૂનાગઢમાં જમાલવાડી હુસેની ચોક પાસે રહેતો હનીફ હાજી સુમરાને વર્ષ 2021માં…
View More રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો પોક્સો- દુષ્કર્મનો કેદી જૂનાગઢથી પકડાયોગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા
દારૂની હેરાફેરી પર થર્ટી ફર્સ્ટે રોક લગાવવા પોલીસની આકરી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો…
View More ગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયામીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાં નાગેશ્વર તરફ જતા રસ્તે જી.જે. 10 સી.ડી. 6951 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રવિભાઈ કાનાભાઈ નકુમ નામના યુવાનના બુધવારે સાંજના…
View More મીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોતમોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયત
મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે તેમજ સ્થળ પરથી પબે શખ્સની ધરપકડ કરી હતી અને બે…
View More મોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયતલીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
11118 દારૂની બોટલ, બિયર ટીન સહિત રૂા.49.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી લીંબડી હાઈવે પરથી એલસીબી ટીમે ટ્રકમાંથી 11118 દારૂૂની બોટલ અને બિયરના ટીન સાથે…
View More લીંબડી પાસેથી 38 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો