ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે…
View More સાવરકુંડલા નજીક પાઇલટે ઈમર્જન્સી બ્રેક લગાવીને 4 સિંહોને ટ્રેનની અડફેટે ચડતા બચાવ્યાCategory: સૌરાષ્ટ્ર
મોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલી
મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ…
View More મોરબી જિલ્લામાં એક સાથે 208 પોલીસકર્મીઓની બદલીલગ્નપ્રસંગમાં જતી વખતે પત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા પતિનો ઝેરી દવા પી આપઘાત
જસદણના ગોખલાણા ગામે લગ્નપ્રસંગે જતી વખતેપત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીસાથે રકઝક થતાં પતિએ ઝેરી દવા પી જીવન ટુંસકાવી લેતા…
View More લગ્નપ્રસંગમાં જતી વખતે પત્નીએ તૈયાર થવામાં મોડુ કરતા પતિનો ઝેરી દવા પી આપઘાતધોરાજીમાં પતિએ ઘરેણાં વેચી નાખતા પત્નીનો દવા પી આપઘાત
મામાજીના ઘરે લગ્નપ્રસંગમાં જવા દાગીના માંગતા પતિએ વેચી નાખ્યાનું કહેતા લાગી આવ્યું ધોરાજીના ગોકુલ પાર્કમાં રહેતી ર1 વર્ષીય પરણિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા…
View More ધોરાજીમાં પતિએ ઘરેણાં વેચી નાખતા પત્નીનો દવા પી આપઘાતગોંડલના કોલેજ ચોક પાસે પેટ્રોલ પંપના માલિકનું રિક્ષાએ અડફેટે લેતા મોત
ગોંડલ નાં કોલેજચોક માં આવેલા અઢીયા પેટ્રોલ પંપ વાળા તેજસભાઇ અઢીયા નું અકસ્માત માં મોત નિપજતા શોક ફેલાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ની જુની…
View More ગોંડલના કોલેજ ચોક પાસે પેટ્રોલ પંપના માલિકનું રિક્ષાએ અડફેટે લેતા મોતરાજકોટમાં 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી ગુપ્તભાગે અડપલા કર્યા
પરિચિત યુવાને બાળકીને પાણી આપવાના બહાને ઉપરના માળે બોલાવી આચરેલું કૃત્ય હાલ તરૂણી અને યુવતિઓ પણ સલામત નથી છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ અને બાળા સાથે…
View More રાજકોટમાં 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી ગુપ્તભાગે અડપલા કર્યામોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર
ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની…
View More મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધારજેતપુરના હીસ્ટ્રીશીટરની રાજકોટમાં પત્નીના પ્રેમીના હાથે હત્યા
મહિલાને સાથે રાખવા બાબતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી, હત્યારા રિક્ષાચાલકની ધરપકડ રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતા અને ભટક્તું જીવન ગાળતા મુળ…
View More જેતપુરના હીસ્ટ્રીશીટરની રાજકોટમાં પત્નીના પ્રેમીના હાથે હત્યાજૂનાગઢની હોટેલમાં પ્રેમિકા અને પ્રેમી સાથે દવા પીવાના હતા, મહિલાનું મોત થતા પ્રેમી તાળું મારી ભાગી ગયો’તો
શહેરમાં નોબલ સ્કૂલ પાસેની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 33 વર્ષીય પરિણીત નિશાબેન અશ્વિનભાઈ પંચોલીનું શુક્રવારે બપોરે બસ સ્ટેશન નજીકની સત્યમ હોટલમાં ઝેરી દવા પીવાથી મૃત્યુ…
View More જૂનાગઢની હોટેલમાં પ્રેમિકા અને પ્રેમી સાથે દવા પીવાના હતા, મહિલાનું મોત થતા પ્રેમી તાળું મારી ભાગી ગયો’તોકારમાં વિદેશી દારૂની 20 બોટલની હેરાફેરી કરતા બૂટલેગરને દબોચી લેવાયો
બે લાખનો મુદૃામાલ જપ્ત કરતી એલસીબી જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી ગઈ રાત્રે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો એલ.સી.બી. ની ટુકડીએ પકડી…
View More કારમાં વિદેશી દારૂની 20 બોટલની હેરાફેરી કરતા બૂટલેગરને દબોચી લેવાયો