જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી સામે બેફામ આક્ષેપો જૂનાગઢ મેંદરડાના રાજેસર ગામના સરપંચે સીધો આક્ષેપ કરીને જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ખુલીને મેદાને આવ્યા છે.…
View More સાંસદની ગ્રાન્ટમાં ટકાવારીના સરપંચોના આક્ષેપથી ગરમાવોCategory: સૌરાષ્ટ્ર
હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી
શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો…
View More હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરીરાજકોટ જિલ્લામાં ગામેગામ પહોંચી હાથ ધરાશે ટીબી નાબુદી અભિયાન
ટીબી ઝુંબેશ જાગૃતિ અભિયાન માટે અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીની સંખ્યામાં અને ટીબીથી થતાં મૃત્યુના…
View More રાજકોટ જિલ્લામાં ગામેગામ પહોંચી હાથ ધરાશે ટીબી નાબુદી અભિયાનડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોત
રાજયમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ભાવનગર – સોમનાથ હાઇવે પર આવેલા ત્રાપજ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…
View More ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોતઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારો
ગુજરાત સરકારે આજે ઇમ્પેકટ ફી ની મુદતમા ફરીથી 6 મહિનાનો વધારો કર્યો છે. આજે ગુજરાત રાજયમા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે ઇમ્પેકટ ફી ભરવાની મુદત…
View More ઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારોએક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ
ઠંડી ફાવી જતાં એડિસ મચ્છરો બેફામ, મેલેરિયા-1, ચિકનગુનિયાનો 1 દર્દી નોંધાયો શિયાળાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી ગયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું…
View More એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસદસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર
શંકાસ્પદ નોંધો તાત્કાલિક રદ કરવા સૂચના, અન્ય ઝોનમાં બોગસ દસ્તાવેજો થયા છે કે કેમ? તેની પણ તપાસ રાજકોટમાં જ ફોન સ્વિચ ઓફ કરી ગુમ થયેલા…
View More દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટરયાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની 1.05 લાખ ગુણી અને કપાસની 85,000 ભારી સહિતની વિવિધ જણસીની મબલખ આવક થઈ હતી. યાર્ડની બહાર 9 કિલોમીટર સુધી…
View More યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈનસિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા
શહેરમાં સીટીબસના ચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જતા રહે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ભક્તિનગર સર્કલ પાસે સીટીબસના ચાલકે ઠોકરે ચડાવતા સાયકલ સવાર…
View More સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજાશનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી
તા. ર1 ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી ર3.પ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ૠતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત…
View More શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી