રાજકોટ શહેરમા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં 40ર મા રહેતા મહીલાના ઘરમા જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિર્વસીટી પોલીસના સ્ટાફે દરોડો પાડી…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયુંCategory: સૌરાષ્ટ્ર
આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોત
મોત કયાં, કયારે અને કેવી રીતે આવે છે કોઇ જાણતું નથી. આવો જ એક વિચિત્ર બનાવ પડધરીના ખામટાનો આવ્યો છે. વાહનની રાહ જોઇ ઉભેલા રાજકોટના…
View More આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોતમોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યું
ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…
View More મોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યુંસોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધું
એક-બે વાર મોટા ઓર્ડરમાં પૈસા આપી ગઠિયાએ વિશ્ર્વાસ કેળવ્યો, એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ શહેરની સોની બજારના વેપારી સાથે મુંબઇના એક વેપારીએ લાખોની ઠગાઇ કરી…
View More સોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધુંલુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલો
થર્ટી ફર્સ્ટના એક દિવસ પૂર્વે રાત્રે બનેલી બે ઘટનામાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર, પોલીસના સઘન ચેકિંગ અને કોમ્બિંગ વચ્ચે ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમા થોડા…
View More લુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલોનવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયો
રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી આપનારનું નામ ખુલ્યું, એક ઝડપાયો : 45 લાખનો મુદ્દામાલ જપ્ત ગાંધીધામના ભાગોળે મચ્છુનગર પુલ નજીક શહેરની ગાંધીધામ બી ડિવીઝન પોલીસે પથ્થરોના…
View More નવા વર્ષની ઉજવણી માટે ટ્રકમાં પથ્થરની આડમાં છુપાવેલો 31 લાખનો દારૂ ગાંધીધામમાંથી પકડાયોરાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસમાં તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારો
રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસના તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ…
View More રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસમાં તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારોઅમરેલી ભાજપના વિવાદમાં નવો ફણગો, મનીષે જ નકલી લેટરપેડ કુરિયર કર્યા હતા
અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 કાર્યકરોની…
View More અમરેલી ભાજપના વિવાદમાં નવો ફણગો, મનીષે જ નકલી લેટરપેડ કુરિયર કર્યા હતાદ્વારકાધીશ મંદિરમાં પૈસા લઇ VIP દર્શનનો પાપાચાર?
અમુક લોકો યાત્રિક દીઠ રૂા. 200 માંગતા હોવાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ, કડક સુરક્ષા વચ્ચે ધર્મનો વેપલો? અમુક ભૂદેવોએ કૃત્યને વખોડી કાઢયું, અમુકે ખોટા અર્થઘટનનો…
View More દ્વારકાધીશ મંદિરમાં પૈસા લઇ VIP દર્શનનો પાપાચાર?રાજકોટ ચેમ્બરનું શનિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી શનિવારે સાંજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન, સંગીત સંધ્યા, સન્માન સમારંભ અને ભોજન સમારંભનું આયોજન કરાયું…
View More રાજકોટ ચેમ્બરનું શનિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન