મેટોડામાં ગ્રામ્ય એસઓજીએ 27 હજારના ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પ્રાથમિક તપાસમાં તે છુટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાનું અને આ…
View More મેટોડામાં ખાણીપીણીની લારી સાથે ગાંજો વેચતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ
જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકા ની માલિકી ની જગ્યા માં 4પ દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનો ને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી…
View More જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસદિગ્વિજય પ્લોટમાં પોલ ભાંગી નાખતા વીજપૂરવઠો ખોરવાયો
કચરા ગાડીના સંચાલક સામે કાર્યવાહીની તજવીજ જાફમનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 46 માં ઓસવાળ સ્કુલ ની બાજુમાં આવેલા એક થાંભલાને ગઈકાલે જી.જે. 10 ડી.એક્સ. 3249…
View More દિગ્વિજય પ્લોટમાં પોલ ભાંગી નાખતા વીજપૂરવઠો ખોરવાયોજોડિયાના માવનું પાટિયા નજીક કારે અડફેટે લેતાં વૃદ્ધાનું મોત
જામનગર જિલ્લાના જોડીયામાં હિટ એન્ડ રનના બનાવવામાં કારની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા 70 વર્ષના બુઝુર્ગ મહિલા ચગદાયા છે, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે.આ…
View More જોડિયાના માવનું પાટિયા નજીક કારે અડફેટે લેતાં વૃદ્ધાનું મોતચૂંટણી અંતર્ગત સંવેદનશીલ બૂથની મુલાકાત લેતા એસ.પી.
જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા…
View More ચૂંટણી અંતર્ગત સંવેદનશીલ બૂથની મુલાકાત લેતા એસ.પી.દારૂના બે કેસમાં ફરાર બૂટલેગર 36 વિદેશી બોટલ સાથે ઝડપાયો
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એક દારુ ના ધંધાર્થીને અલગ અલગ બે કેસમાં ફરારી જાહેર કર્યા પછી તેને પકડવા માટે તેના ઘેર પહોંચી હતી,…
View More દારૂના બે કેસમાં ફરાર બૂટલેગર 36 વિદેશી બોટલ સાથે ઝડપાયોધ્રોલ નજીક પવનચક્કીની કંપનીના કર્મચારીનો ગળાફાંસો ખાઇ આપઘાત
પંખાના હૂકમાં દોરડુ બાંધી ભરેલા પગલાંથી પરિવારમાં શોક છવાયો જામનગર જિલ્લાના ધ્રોળમાં ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીએ કોઈ અગમ્ય…
View More ધ્રોલ નજીક પવનચક્કીની કંપનીના કર્મચારીનો ગળાફાંસો ખાઇ આપઘાતરખડતા ઢોરે વૃદ્ધાને શિંગડે ભરાવી ઉલાળતાં સ્થળ પર જ મોત
રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુમાં ફરી જામનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેના વિશે જાણીને…
View More રખડતા ઢોરે વૃદ્ધાને શિંગડે ભરાવી ઉલાળતાં સ્થળ પર જ મોતઅપહરણના કેસમાં ફરાર પિતા-પુત્ર મોરબીથી ઝડપાયા
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2023 ની સાલમાં એક સગીરાના અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ નો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં અપહરણના…
View More અપહરણના કેસમાં ફરાર પિતા-પુત્ર મોરબીથી ઝડપાયાસાયલામાં લગ્નની દેખાદેખીમાં યુવાનની હત્યા
હોમગાર્ડ કમાન્ડર સહિતના શખ્સોએ સરાજાહેર ઢીમ ઢાળી દેતા તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં મારા કરતા સારા લગ્ન કેમ કર્યા તેમ કહી એક યુવાનની હોમગાર્ડ અધિકારી સહિતના…
View More સાયલામાં લગ્નની દેખાદેખીમાં યુવાનની હત્યા