40 વર્ષથી સંકલનની બેઠકમાં મુકાતા પ્રશ્ર્નો પોતાની પાસે મગાવી લીધા, પ્રશ્ર્નોતરીની ફાળવણી પણ સેક્રેટરી વિભાગ પાસેથી આંચકી લેવાઈ મહાનરગપાલિકામાં છેલ્લા ઘણા સમયથી મેયર…
View More નેહલ સાથે બેઠક બાદ મેયર પણ ફુલ ફોર્મમાંCategory: સૌરાષ્ટ્ર
નેહલ શુક્લ બોંબ ફોડવાની લાઈનમાં, બોર્ડમાં ધડાકાના એંધાણ
શહેરમાં એક વર્ષમાં રજૂ થયેલા પ્લાનથી માંડી કમ્પ્લિશન સર્ટિફિકેટની ‘અથ થી ઈતિ’ સુધીનો દારૂગોળો દાગ્યો બે વર્ષના ટેન્ડરના કાળા-ધોળાની રાખ પણ અનેકના ચહેરા ‘કાળા’ કરે…
View More નેહલ શુક્લ બોંબ ફોડવાની લાઈનમાં, બોર્ડમાં ધડાકાના એંધાણધુળેટી મનાવવા વતન જતા મુસાફરોની બસપોર્ટમાં ભીડ
દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલની બસોમાં ખીચોખીચ સવારી, ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના ધાર્મિક સ્થળો માટે સ્પેશિયલ 400થી વધુ એસટીનું સંચાલન: તા.16માર્ચ સુધી વધારાની બસો દોડાવાશે હોળી-ધૂળેટીના…
View More ધુળેટી મનાવવા વતન જતા મુસાફરોની બસપોર્ટમાં ભીડઅય્યપ્પા મંદિર ખાતે અટુકલ પોંગાલાની ઉત્સાહભેર ઉજવણી
આ રાજકોટ અય્યપ્પા મંદિર ખાતે અટુકલ પોંગાલા તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આ વર્ષે 60 મહિલાઓ આ પવિત્ર વિધિમાં ભાગ લેશે અને માતાજીને પોંગાલા સમર્પિત…
View More અય્યપ્પા મંદિર ખાતે અટુકલ પોંગાલાની ઉત્સાહભેર ઉજવણીમોટી ખાવડીમાં યુવાન ઓનલાઈન ખરીદી ના બહાને છેતરપિંડીનો શિકાર બન્યો
બે ચીટર શખ્સોએ મોબાઈલ કોલિંગ મારફતે ફસાવી સાડા ચાર લાખનું ચીટિંગ કર્યાની ફરિયાદ જામનગર જિલ્લા ના મોટી ખાવડી માં આવેલી ગ્રીન ટાઉનશીપમાં રહેતા મૂળ દિલ્હી…
View More મોટી ખાવડીમાં યુવાન ઓનલાઈન ખરીદી ના બહાને છેતરપિંડીનો શિકાર બન્યોભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકા
હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંતિમ વિધી કરી પિતા સુરત જતા રહયા, પોલીસે બંન્નેને પકડી પુછપરછ શરૂ કરી અન્ય જ્ઞાતિના યૂવકના પ્રેમમાં પડતા દીકરીની નિર્દયતાથી…
View More ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકાખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ: બાઇક ચાલક યુવાનનું મોત
ખંભાળિયામાં રહેતા એક યુવાનને ગત રાત્રિના સમયે સ્કૂટર પર જતી વખતે રસ્તે રઝળતા આખલાએ ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું…
View More ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ: બાઇક ચાલક યુવાનનું મોતમોટા દડવામાં પ્રેમપ્રકરણમાં યુવકની માતાનું અપહરણ
યુવતીના માતા-પિતા સહીત ચાર શખ્સોએ અમરેલી ઉપાડી જઇ એસિડ એટેકની ધમકી આપી, તબીયત લથડતા પોલીસ સ્ટેશને લઇ ગયા, દંપતિ સહીત 4ની ધરપકડ આટકોટના મોટાદડવા ગામે…
View More મોટા દડવામાં પ્રેમપ્રકરણમાં યુવકની માતાનું અપહરણભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
ભચાઉ-સામખિયાળી હાઈવે ઉપર આવેલા એક વાડામાં ચલતા કોલસા ચોરીના રેકેટ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી આયાતી કોલસાના જંગી જથ્થા સાથે પાંચ શખ્સોની…
View More ભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડોધુળેટીમાં ઘમાલિયાઓને કાબુમાં રાખવા પોલીસનો એક્શન પ્લાન
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ પર સઘન ચેકિંગ, ભીડવાળા વિસ્તારોમાં શી ટીમો રહેશે તૈનાત, પોલીસવડાએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક ગુજરાતમાં હોળી-ધૂળેટી અને રમઝાન સહિતના…
View More ધુળેટીમાં ઘમાલિયાઓને કાબુમાં રાખવા પોલીસનો એક્શન પ્લાન