મહાનગર પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત કરતા લીલીઝંડી અપાઇ : બે મહિનામાં કાલાવડ નાકા બહાર પૂલનુ કામ શરૂ કરવા સીટી ઇજનેરની ખાતરી : બર્ધન ચોકના પાથરણાવાળાને…
View More રંગમતી નદી પર સ્વખર્ચે બ્રિજ બનશે, શિક્ષણ સમિતિના 35 પટાવાળાને કાયમી કરાશેCategory: સૌરાષ્ટ્ર
હેલ્મેટ નહી પહેરનાર 44 વાહનચાલકો દંડાયા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને શહેરી વિસ્તારમાં અને હાઇવે રોડ પર ટુવિલર વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના ન નીકળે, તે અંગે વિશેષ…
View More હેલ્મેટ નહી પહેરનાર 44 વાહનચાલકો દંડાયાવાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોત
હળવદ તાલુકાના માણેકવાડા ગામના 10 વર્ષીય બાળકનું છકડો રિક્ષામાંથી પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. વિહાભાઈ વિંજવાડીયાનો પુત્ર ગોપાલ છકડો રિક્ષામાં વાંકાનેર જઈ રહ્યો હતો.…
View More વાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોતહૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇલીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોત
લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તલાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને રીક્ષા વચ્ચે થયેલી અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃતકોમાં બોરણા ગામના 70…
View More લીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોતમાળિયામાં પોલીસ પર હુમલો કરનાર બૂટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરાઇ ગામે બુટલેગર અને તેના પરિવાર દ્વારા પોલીસ જ્યારે દારૂૂની રેડ કરવા ગઈ હતી ત્યારે, હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં…
View More માળિયામાં પોલીસ પર હુમલો કરનાર બૂટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયુંકોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડ
કલેક્ટરની તપાસમાં 1493126 મેટ્રીક ટન લાઇમ સ્ટોનની ચોરી થયાનું ખુલ્યું કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત…
View More કોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિ
ગોંડલ ની સિવિલ હોસ્પિટલ માં રાત્રીનાં સમયે અસામાજીક તત્વો અને દારુડીયાઓ દ્વારા ફરજ પર નાં સ્ટાફ ને હેરાન કરાતો હોય ખાસ કરીને નર્સિંગ સ્ટાફ…
View More ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દારૂડિયાઓનું દંગલ: નર્સિંગ-તબીબ સ્ટાફને હેરાનગતિગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બે
ગોંડલ તાલુકા પોલીસે સેમળાનાં પાટીયા પાસેથી તેર જેટલા ચોરાઉ મોબાઇલ સાથે કેશોદ નાં મેસવાણ ગામ નાં શખ્સ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.…
View More ગોંડલના સેમળા ગામે 13 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બેભીમરાણા ગામે યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોનો જીવલેણ હુમલો
ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા 21 વર્ષીય એક યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડવા સબબ ત્રણ શખ્સો…
View More ભીમરાણા ગામે યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોનો જીવલેણ હુમલો