બોટાદ ટાઉન પોલીસ હદ ના આવતા ખસ રોડ પર ઇંસ્ટાગ્રામ માં બેન ને રિકવેશટ મોકલવા બાબતે અગાવ થયેલ માથાકૂટ ના સમાધાન માં આવેલ બને પક્ષે…
View More બોટાદમાં ખસ રોડ ઉપર થયેલ હત્યાના બનાવમાં પાંચમાંથી ચાર આરોપી ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં સત્યાગ્રહ પાર્ટ-3, ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ખાંડા ખખડાવ્યા
વીજ લાઇનના વળતર મુદ્દે નવી લડાઇ, 365 ગ્રામ પંચાયત દ્વારા સરકારના પરિપત્રનો વિરોધ મોરબીના જેતપર ગામે વીજલાઈન વળતર મુદે ઉપવાસ આંદોલન પાર્ટ 2 પૂર્ણ થયા…
View More મોરબીમાં સત્યાગ્રહ પાર્ટ-3, ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ખાંડા ખખડાવ્યાગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, 60 લાખનો મુદ્દામાલ જપ્ત
ગોંડલ શહેરમાં ગેરકાયદેસર ખનિજ વહનની પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ સીટી પોલીસે ગેરકાયદેસર સીલીકા (રેતી) ભરેલા બે…
View More ગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, 60 લાખનો મુદ્દામાલ જપ્તજામનગરમાં જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા 234 આસામીઓને 90 હજારનો દંડ
800થી વધુ કોમર્શિયલ એકમોને ન્યૂસન્સની નોટિસ અપાઈ જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા વેપારીઓ અને કોમર્શિયલ…
View More જામનગરમાં જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા 234 આસામીઓને 90 હજારનો દંડજામનગરના વિભાપરની 12 વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધ
જામનગર તાલુકાના વિભાપર ગામની 12 વર્ષની બાળકીના અપહરણની ઘટનાને લઈને સમગ્ર દલિત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ઘટનાના વિરોધમાં જામનગર જિલ્લા દલિત સમાજના આગેવાનો…
View More જામનગરના વિભાપરની 12 વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધભગવદ્ ગીતાના મૂલ્યોથી તૂટતા સંબંધોને આપે છે નવી દિશા
પતિ-પત્નીથી લઈને બાળકો, યુવાનો અને વૃદ્ધો સુધીના દરેકનું કાઉન્સેલિંગ કરી ખુશીઓ ફેલાવે છે એકતાબેન શાહ એકતાબેન શાહ માને છે કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, દેખાદેખી…
View More ભગવદ્ ગીતાના મૂલ્યોથી તૂટતા સંબંધોને આપે છે નવી દિશાRMC ડોર ટુ ડોર કરશે રોપા વિતરણ, 1 વર્ષમાં 25 લાખ વાવેતરનો સંકલ્પ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ગ્રિન સિટી બનાવવાનો સંકલ્પ લેવાયો છે ત્યારે ચાલુ વર્ષ દરમિયાન 25 લાખથી વધુ વૃક્ષોનું વાવેતરનો લક્ષ્યાંક છે. ઘનિષ્ઠ વૃક્ષારોપણમાં શહેરીજનોને…
View More RMC ડોર ટુ ડોર કરશે રોપા વિતરણ, 1 વર્ષમાં 25 લાખ વાવેતરનો સંકલ્પ1 અબજની સરકારી જમીન પર ખડકાયેલા કારમેળાના માંચડા કડડભૂસ
શિવ ઓટો ક્ધસલ્ટન્ટન્ટ, શ્રી ઓટો ક્ધસલ્ટન્ટ, રામનાથ ઓટો ક્ધસલ્ટન્ટ, રઘુવીર કાર, કાર વર્લ્ડ, જય ખોડિયાર, બાલાજી મોટર રિપેરિંગ, મોમાઇ ઓટો ક્ધસલ્ટન્ટન્ટના માલિકોએ કર્યો હતો કબજો…
View More 1 અબજની સરકારી જમીન પર ખડકાયેલા કારમેળાના માંચડા કડડભૂસબેડીપરામાં વાહન સરખું ચલાવવાના મામલે દંપતી પર બે શખ્સોનો હુમલો
રાજકોટ શહેરના બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક્ટીવા ચલાવવા જેવી સામાન્ય બાબતે બે શખ્સો દ્વારા એક દંપતી પર હુમલો કરવામાં…
View More બેડીપરામાં વાહન સરખું ચલાવવાના મામલે દંપતી પર બે શખ્સોનો હુમલોરાજકોટ-કોટડાસાંગાણી તાલુકામાં ખેતીના દબાણ કરનાર ચાર આસામીઓ દંડાયા
રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર રીતે ખેતી કરી રહેલા દબાણકારો સામે મહેસૂલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોમ્બે…
View More રાજકોટ-કોટડાસાંગાણી તાલુકામાં ખેતીના દબાણ કરનાર ચાર આસામીઓ દંડાયા