શહેરમાં વાજડી ગામે રહેતી શ્રમિક પરિણીતાને કામે જવાની પતિએ ના પાડતાં બન્ને વચ્ચે ફોનમાં રકઝક થઈ હતી. પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાને માઠુ લાગી આવતાં…
View More વાજડીમાં પતિએ નોકરી પર જવાની ના પાડતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવીCategory: સૌરાષ્ટ્ર
વીરપુર નજીક તણાયેલી કારના ચાલકનો મૃતદેહ 26 કલાકે મળ્યો
હાઇવે ઉપર ટ્રક ખાડામાં ફસાઇ જતા ટ્રાફિકજામથી બચવા શોર્ટકટ લીધો ને દુર્ઘટના ઘટી યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગઇકાલે ગંભીર ઘટના…
View More વીરપુર નજીક તણાયેલી કારના ચાલકનો મૃતદેહ 26 કલાકે મળ્યોલાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા
રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…
View More લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયામહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહાદેવ વાડી મેઈન…
View More મહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરીબાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરી
શહેરને બેફામપણે ધમરોળતા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવ્યું છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલી સર્વોદય સ્કૂલ સામે બાલાજી પાર્કમાં રહેતા ખેડૂતના મકાનમાં…
View More બાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરીનોકરી આપનારા નોન મેટ્રો શહેરોમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમે
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેડિકલ ડિવાઇસ પાર્ક, આંતરરાષ્ટ્રીય હોટેલ્સનું આગમન થતાં શહેરની આર્થિક રફતાર વધી: લિન્કડઇન ‘સિટીઝ ઓન ધ રાઇઝ 2026’ના રિપોર્ટમાં નવો ચિતાર રજૂ કરાયો…
View More નોકરી આપનારા નોન મેટ્રો શહેરોમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમેરાજકોટની એન્ટ્રીમાં જ વાહનચાલકોનું ખાડાઓથી સ્વાગત!
સામાન્ય વરસાદમાં જ માધાપર-ગ્રીનલેન્ડ-ગોંડલ રોડ અને આજીડેમ ચોકડીએ ગાબડા, કામની ગુણવત્તા સામે ઉઠતા સવાલ ગુજરાત મિરર, રાજકોટ તા.25 : રાજકોટમાં હજૂ ચોમાસું જામ્યું પણ નથી…
View More રાજકોટની એન્ટ્રીમાં જ વાહનચાલકોનું ખાડાઓથી સ્વાગત!હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ પાંચ જીંદગી ધબકારા ચુકી ગઈ
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ પાંચ લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રામાપીર ચોકડી પાસે મિત્ર પાસે રીક્ષા લેવા ગયેલા આધેડ,…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ પાંચ જીંદગી ધબકારા ચુકી ગઈરાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની બુધવારે હડતાળ
જિલ્લા-તાલુકા વકીલ મંડળો આગામી સમયમાં મામલતદાર અને કલેક્ટરને આવેદન પાઠવશે વેપારી મંડળો, આમ જનતા, ધારાસભ્યો અને સંસદ સભ્યને સાથે રાખી સરકારમાં કરાશે રજૂઆત, નિર્ણાયક લડતના…
View More રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની બુધવારે હડતાળરાજકોટમાં સોફટવેર ઇજનેરનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ
મુળ બોટાદના વતની અને હાલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી છેલ્લા છ મહિનાથી રાજકોટમાં રહેતા સોફટવેર ઇજનેરે આર્થિકભીંસથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More રાજકોટમાં સોફટવેર ઇજનેરનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ