પરિવાર સાથે સાવરકુંડલાથી નાનીની ખબર પૂછી પરત ફરતી વખતે રેલવે સ્ટેશનમાં બની ઘટના અમરેલીના મોટા લીલીયા ગામે રહેતા પરીવારની 4 વર્ષની બાળકીનુ ઝેરી જનાવર કરડી…
View More અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોતCategory: સૌરાષ્ટ્ર
ચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યો
નવાગામે દિવાલ ધસી પડતા એકને ઈજા, અકાળામાં એક પશુનું મૃત્યુ, શહેરની દુકાનોમાં પાણી ઘુસ્યા, લગ્ન પ્રસંગોમાં મંડપ ઉડ્યા, વીજ પૂરવઠો ઠપ યાત્રાધામ ચોટીલામાં સોમવારે સાંજે…
View More ચોટીલા પંથકમાં વાવાઝોડા-કરા સાથે વરસાદના બે રાઉન્ડ, 21 મી.મી. વરસ્યોભાવનગરમાં ઉઘરાણીમાં આવેલા બે વેપારીઓ પર હુમલો, ભયનો માહોલ
સોપારીની લેણી રકમ લેવા આવ્યા હતા, હુમલાખોરો પોલીસના સકંજામાં ભાવનગર જિલ્લાના તળાજા નગર ભારે ગુન્હા ની દ્રષ્ટિએ છેલ્લા ઘણા સમય થી શાંતછે.ત્યારે વેપારીઓ અને રાહદારીઓમા…
View More ભાવનગરમાં ઉઘરાણીમાં આવેલા બે વેપારીઓ પર હુમલો, ભયનો માહોલસૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળતું માવઠું, 14નાં મોત
ડૂબી જવાથી પણ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો, આંધી-તૂફાન અને કડાકા-ભડાકા સાથે રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો, અનેક સ્થળે કરા પડયા વાવાઝોડાના કારણે છાપરા-વૃક્ષો ધરાશાયી, અનેક…
View More સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળતું માવઠું, 14નાં મોતરાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, પાંચના મોત
હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.જે માં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગરમાં 1…
View More રાજ્યમાં કમોસમી વરસાદે સર્જી તારાજી: 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, પાંચના મોત‘મારી સાથે ચીટીંગ થયું છે’ વીડિયો બનાવી સોની વેપારીનો આપઘાત
રાજકોટ શહેરના સામાકાંઠે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવકાર હાઇટસમાં રહેતો સોની વેપારી ગઇ તા.28/4ના રોજ ગુમ થયા બાદ આજે સવારે પડધરીના ન્યારી ડેમ-2માંથી તેની…
View More ‘મારી સાથે ચીટીંગ થયું છે’ વીડિયો બનાવી સોની વેપારીનો આપઘાતબાપુનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો
ઉનાળાના આકરા તડકા વચ્ચે પણ રોગચાળો બેકાબુ બની રહયો તેમ તાવ, મેલેરીયા સહિતના કેસોનું પ્રમાણ વધી રહયું છે. ત્યારે શહેરમાં બાપુનગરમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનને…
View More બાપુનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનને તાવ ભરખી ગયોઅમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામ
દુષ્કર્મની ફરિયાદમાં ખોટી રીતે ફસાવી દીધાનું કથન, પોલીસે ગુનો નોંધવા શરૂ કરેલી કાર્યવાહી જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી જતા રીબડામાં રાજકીય વાતાવરણ તંગ મૃતદેહ…
View More અમિત ખૂંટે લખેલી 4 પાનાની સ્યુસાઇડ નોટ મળી, અનિરૂધ્ધસિંહ-રાજદીપસિંહ અને બે યુવતીના નામબસપોર્ટમાં પીવાનું પાણી બંધ: મુસાફરો તરસ્યા
આગ ઝરતા ઉનાળામાં રાહત આપતી પ્રાથમિક સુવિધાથી દૈનિક 50 હજારથી વધુ પ્રવાસીઓ વંચિત: હિત રક્ષક સમિતિ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત: યાત્રિકો વેચાતુ પાણી ખરીદવા મજબૂર…
View More બસપોર્ટમાં પીવાનું પાણી બંધ: મુસાફરો તરસ્યામનપામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 32,598 ઉમેદવારોએ આપી પરીક્ષા
રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની 128 ખાલી જગ્યા ભરવા માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.04/05/2025 ના રોજ ગુજરાત રાજ્યના રાજકોટ શહેર, અમદાવાદ શહેર અને…
View More મનપામાં જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે 32,598 ઉમેદવારોએ આપી પરીક્ષા