મૃતકના પત્નીએ કહ્યું, દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર અમને ગર્વ છે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકથી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે.…
View More એરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યોCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એરપોર્ટ 3 દિવસ બંધ
વિવિધ શહેરો માટે ઉડાન ભરતી તમામ ફલાઈટ રદ કરાતા મુસાફરો પરેશાન, એરલાઈન્સ દ્વારા તાત્કાલિક હેલ્પલાઈન નંબર જાહેર કરાયા કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતે તેના…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એરપોર્ટ 3 દિવસ બંધવડોદરા પાસે બ્રિજના કામને કારણે જામનગર ઇન્ટરસીટી ટ્રેન અમદાવાદ સુધી દોડશે
ગેરતપુર-વડોદરા સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન ની કેટલીક ટ્રેનોના સમયમ ફેરફાર કરવામા આવ્યો છે તો કેટલીક ટ્રેન આંશિક રદ કરાઇ છે. ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને…
View More વડોદરા પાસે બ્રિજના કામને કારણે જામનગર ઇન્ટરસીટી ટ્રેન અમદાવાદ સુધી દોડશેવંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.ડી ચાવડાની કુતિયાણા ખાતે બદલી
સતત વિવાદોના વંટોળની વચ્ચે રહેતી વંથલી નગરપાલિકા ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. નગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપ શાસિત નગરપાલિકામાં સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચે…
View More વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.ડી ચાવડાની કુતિયાણા ખાતે બદલીમોરબીમાં આજે મોકડ્રિલ અંતર્ગત લાઇટો બંધ કરી અંધારપટ્ટ કરાશે
યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે કાલે તા.7ના રોજ અનેક જિલ્લાઓમાં મોકડ્રિલ યોજવામાં આવનાર છે. આ મોકડ્રિલ મોરબીમાં પણ સાંજે 4 વાગ્યે યોજાનાર હોવાનું જિલ્લા…
View More મોરબીમાં આજે મોકડ્રિલ અંતર્ગત લાઇટો બંધ કરી અંધારપટ્ટ કરાશેચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું
ચોટીલા તાલુકામાં સાદી રેતી નું મોટા પ્રમાણમાં ગેર કાયદેસર ખનન પ્રવૃતિ થતી હોવાનું મંગળવારની સવારે પ્રાત અધિકારીએ ઝડપી પાડેલા ત્રણ ડંમ્પરો સાબિત કરી રહ્યા છે.…
View More ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયુંપાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ બંધ
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.ભારતે માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને…
View More પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ: રાજકોટ-ભુજ-જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ, 11 એરપોર્ટ બંધવરસાદની તોફાની બેટીંગ ચાર દી’ ચાલશે
80 કિ.મી. સુધી પવન ફુંકાશે, આખુ ગુજરાત પલળશે: 11 તારીખથી વાવાઝોડા માટે સાબદા રહેવા અંબાલાલની ચેતવણી સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ…
View More વરસાદની તોફાની બેટીંગ ચાર દી’ ચાલશેઅનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં કાલે કલેક્ટરને આવેદન અપાશે
રિબડાના અમિત ખુટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ સામે ગુનો નોંધાયા બાદ આ મામલે રિબડા અને ગોંડલ જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં રાજકીય…
View More અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનમાં કાલે કલેક્ટરને આવેદન અપાશેવધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ
સોનાના દાગીના બનાવવા 800.240 ગ્રામ સોનુ આપ્યું હોય આરોપીએ પરત નહીં આપી બહાના બતાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનું…
View More વધુ એક વેપારી સાથે બંગાળીની 76.80 લાખની ઠગાઈ: ધરપકડ