ઝાંઝરડા રોડ પર કોઇ જાતની મંજૂરી વગર જેસીબીથી ખોદકામ દરમિયાન ગેસની લાઇન તૂટતા બની દુર્ઘટના જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આગ લાગવાની ગંભીર દુર્ધટના સામે આવી…
View More જૂનાગઢમાં ગેસ લાઇન તૂટતા આગ; 8 દાઝયા, 3ના મોતCategory: સૌરાષ્ટ્ર
નીટ પરીક્ષા કૌભાડમાં રોયલ એકેડમીના ચેરમેન રાજેશ પેથાણીની ધરપકડ
અન્ય આરોપીઓને પકડવા ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં ક્રાઇમ બ્રાંચના દરોડા 650થી વધુ માર્કસ અપાવવાના કૌભાંડમાં સૂત્રધાર બાદ એકેડમી સંચાલકની પૂછપરછ રાજકોટ સહીત દેશભરમાં લેવાયેલી મેડીકલમાં…
View More નીટ પરીક્ષા કૌભાડમાં રોયલ એકેડમીના ચેરમેન રાજેશ પેથાણીની ધરપકડકલેક્ટર કચેરીમાં રેવન્યુ ઇન્સ્પે. કમિશનરની તપાસ
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં છેલ્લા બે દિવસથી ગાંધીનગરની રેવન્યું ઇન્સ્પેકશન કમિશનર (આરઆઈસી)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરઆઈસીની ટીમે…
View More કલેક્ટર કચેરીમાં રેવન્યુ ઇન્સ્પે. કમિશનરની તપાસરાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટર
સાવચેતીના તમામ પગલાં માટે ડિઝાસ્ટાર મેનેજમેન્ટ સ્ટેન્ડ ટુ, વહીવટી તંત્ર એલર્ટ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ આજે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના કેમ્પનો…
View More રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટરજીરૂના જુગારે ત્રણ પેઢી ડુબાડી, યાર્ડના દલાલો-વેપારીઓના કરોડો ફસાયા
દિપકભાઈ એન્ડ સન્સ અને અમન ફૂડ્સે પોતાની મિલકત દલાલ મંડળના નામે લખી દીધી: જે.કે. ટ્રેડિંગે રૂા. 17.59 કરોડનું ફૂલેકુ ફેરવ્યું, પિતા-પુત્ર ફરાર, પોલીસ કમિશનરને આવેદન…
View More જીરૂના જુગારે ત્રણ પેઢી ડુબાડી, યાર્ડના દલાલો-વેપારીઓના કરોડો ફસાયાયા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થન
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજયભાઇ રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભાના વિપક્ષીનેતા અમિત ચાવડા સહિતના નેતાઓએ…
View More યા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થનભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોત
બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડયો પરંતુ સારવાર કારગત ન નીવડી ભાવનગરમાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ કરી મહુવા ઉમણીયાવદર ખાતે પોતાના ઘરે આવી રહેલા ફોટોગ્રાફર યુવકનું મહુવા-વડલી બાયપાસ…
View More ભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોતવિસાવદરના લીમધરામાં યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
શાપરમાં પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પી લેતા સારવારમાં ખસેડાઇ વિસાવદરના લીમધરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર…
View More વિસાવદરના લીમધરામાં યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસવેરાવળ હાઈ-વે પર ટ્રેકટરે અડફેટે લેતા બાઈકચાલક પૂર્વ સરપંચનું મૃત્યુ
વેરાવળ-સોમનાથ હાઇવે રોડ ઉપર આવેલ ડોલ્બી સિનેમા સામે રોડ ઉપર મોટર સાયકલ ચાલકને ટ્રેકટર ચાલકે પાછળથી હડફેટે લેતા મોટર સાયકલમાં સવાર બન્ને ફગોળાઇ ગયેલ જેમાં…
View More વેરાવળ હાઈ-વે પર ટ્રેકટરે અડફેટે લેતા બાઈકચાલક પૂર્વ સરપંચનું મૃત્યુખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે: સપ્લાયરનું નામ ખુલ્યું
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગતરાત્રે ડીવાયએસપીની ટીમ દ્વારા દારૂૂ ભરેલી મોટરકાર કબજે લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 6.35 લાખના મુદ્દામાલ સાથે ભાણવડ…
View More ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે: સપ્લાયરનું નામ ખુલ્યું