શંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં વણકરવાસમાં એક રહેણાંક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી સાથે સ્થાનિક શખ્સ દ્વારા અણછાજતું વર્તન કરીને ઝપાઝપી કરાઈ…

View More શંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો

સહરદી જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વીજ ઉપકરણો પર વેલાઓનું સામ્રાજય

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં પ્રવર્તી રહેલી તંગદિલીપૂર્ણ પરિસ્થિતિના ગંભીર માહોલમાં જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જામનગર અને…

View More સહરદી જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વીજ ઉપકરણો પર વેલાઓનું સામ્રાજય

લાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો

ખંભાળિયા-સલાયાના બે મહિલા સહિત 8 પત્તાપ્રેમીઓ પકડાયા જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતા એક ખેડૂત શખ્સ…

View More લાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો

ગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલો

ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો, ફરિયાદ જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા એક વેપારી ઉપર પાન મસાલા આપવાના મામલે બે શખ્સોએ તકરાર કરી છરી વડે…

View More ગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલો

પ્રેમીના પિતાને પ્રેમિકાના કાકાએ છરીના 11 ઘા ઝિંકયા

જામનગર તાલુકાના મુંગણી ગામમાં પ્રેમ પ્રકરણમાં ગંભીર વળાંક આવ્યો છે, અને પ્રેમી યુવાનના પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનો વગેરે છરી વડે 11 જેટલા ઘા ઝીંકી જીવલેણ…

View More પ્રેમીના પિતાને પ્રેમિકાના કાકાએ છરીના 11 ઘા ઝિંકયા

લાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયો

જામનગર જિલ્લામાં વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા માટે તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ જાહેર કરાયો છે, અને તેના માટેનું જિલ્લા…

View More લાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયો

વેરાવળમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1008 યુનિટ એકત્ર

  કોઈપણ પ્રકારની કપરી સ્થિતિમાં ઇમરજન્સીને ધ્યાને લઈ ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ…

View More વેરાવળમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1008 યુનિટ એકત્ર

મોરબીમાં વૃધ્ધ અને તેમના પરિવાર સાથે ટુર પેકેજનાં નામે 7.71 લાખની ઠગાઇ

  મોરબી શહેરમાં રહેતા વૃદ્ધ અને સાહેદને અમેરિકા ખાતે લગ્નમાં જવાનું હોય જેથી બે શખ્સોએ વૈભવી ટુરીઝમ પ્રા.લી. નામથી સાહેદોને વિશ્વાસમાં લઈ એર ટીકીટ ઇલેક્ટ્રોનિક…

View More મોરબીમાં વૃધ્ધ અને તેમના પરિવાર સાથે ટુર પેકેજનાં નામે 7.71 લાખની ઠગાઇ

સાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો

    બોટાદ SOG પોલીસે ખસ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. જઘૠ ઙઈં એમ.જી. જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.…

View More સાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો

પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત

  પોરબંદરથી 10 કિલોમીટર દૂર સરકારી મેડિકલ કોલેજ સામે રોડ પર પાર્ક કરવામાં આવેલા બોલેરો પાછળ ઇકો કાર અથડાતા બાલાસિનોર તાલુકાના ભોયવાડા ગામના એક યુવાનનું…

View More પોરબંદરની સરકારી હોસ્પિટલ પાસે બોલેરો ઈકો ગાડી સાથે અથડાતા અકસ્માત, એકનું મોત