જુનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત જનકપુરી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત શિક્ષક મનસુખભાઈ માણાવદરીયાના ઘરમાંથી રૂૂ. 8.35 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ છે. મનસુખભાઈની દીકરી શીતલબેન, જે હાલ…
View More જૂનાગઢમાં નિવૃત્ત શિક્ષકના મકાનમાંથી દીકરીના 8.35 લાખના ઘરેણાની ચોરીCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખર્ચ મંજૂર
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં પ્રીમોન્સુન કામગીરી માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કમિટીએ શહેરના નવ વિભાગોમાં ઓપન વર્ડ કેનાલ, નાલા-પુલિયાની સફાઈ માટે 48.56 લાખની દરખાસ્ત…
View More જામનગરમાં પ્રિ-મોન્સૂન કામગીરી માટે ખર્ચ મંજૂરજામનગરમાં શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, ઠગ ઝડપાયો
રાજકોટના શખસે બેંક અકાઉન્ટ ભાડે આપ્યાનું ખૂલ્યુ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે થયેલી 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના…
View More જામનગરમાં શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, ઠગ ઝડપાયોપોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયા
ભુજની જેલમાં પરિચય થયા બાદ પોરબંદરના શખ્સે લૂંટનો પ્લાન બનાવ્યો હતો ઘાતક હથિયારો, છ મોબાઈલ સહિત રૂા.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી પોલીસે…
View More પોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયાઅમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડામાં મહા સંમેલન
અનિરૂધ્ધસિંહ અને રાજદિપસિંહની ધરપકડ નહીં થતા પાટીદાર સમાજ દ્વારા લેવાયેલ નિર્ણય, અનિડા ગામે બેઠક યોજાઇ રીબડાનાં પાટીદાર યુવાન અમિત ખુંટનાં આપઘાત કેસને લઇને એક મોટા…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડામાં મહા સંમેલનસુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયો
સુત્રાપાડા પોલીસે વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બીયર ટીન 165 રૂૂા.86,100 તથા અલ્ટો ફોરવ્હીલ, મોબાઇલ મળી કુલ રૂૂા.1,96,100 ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી ધોરણસરની…
View More સુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયોહળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુને ગૌરક્ષકોએ બચાવ્યા
હળવદ સરા ચોકડી પાસે કતલખાને ધકેલાતા જીવોને ગૌરક્ષકોની ટીમ દ્વારા 21 અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા છે. કચ્છના નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ જતી આઇશર…
View More હળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુને ગૌરક્ષકોએ બચાવ્યાવંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો
વંથલીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર તેમના ઘરની બહાર હુમલો થયો છે. સાંજના સમયે વાડીએ જવાની તૈયારીમાં હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પરિવાર…
View More વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલોસૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે…
View More સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચવિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી
વિસાવદરના મેઈન બજારમાં આવેલી આસ્થા જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક કાન્તીભાઈ ગીરધરભાઈ ભુવાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગત 25 માર્ચના રોજ…
View More વિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી