વનવિભાગે બંન્નેને 80 હજારનો દંડ ફટકાર્યો સાવરકુંડલા તાલુકાના બગોયાની સીમમા સસલાનો શિકાર કરી મિજબાની માણી રહેલા બે શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. વનવિભાગે આ શખ્સોને…
View More સાવરકુંડલાના બગોયા ગામે સસલાનો શિકાર કરી મિજબાની માણતાં બે ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
દુષ્કર્મ કેસમાં આરોપી અને મદદગાર જનેતાને 20 વર્ષની જેલ
ભાયાવદર પંથકની સગીરાનું અપહરણ કરી હવસનો શિકાર બનાવનાર શખ્સને માતાએ મદદગારી કરતા બંન્નેની ધરપકડ થઇ’તી ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં પિયુષ કિશોરભાઈ પટેલને દુષ્કર્મ…
View More દુષ્કર્મ કેસમાં આરોપી અને મદદગાર જનેતાને 20 વર્ષની જેલદ્વારકાની ગોમતી નદીમાં નહાવા જતાં ત્રણ યાત્રિકો ડુબ્યા, એક યુવાનને બચાવી લેવાયો, બે લાપતા
તા. 15 મે થી દ્વારકાનો દરિયો તોફાની બનતા દરિયા અંદર માછીમારી કરવા જતા માછીમારોને દરિયા અંદર ન જવા આદેશ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં,…
View More દ્વારકાની ગોમતી નદીમાં નહાવા જતાં ત્રણ યાત્રિકો ડુબ્યા, એક યુવાનને બચાવી લેવાયો, બે લાપતાગોંડલમાં પત્ની રિસામણે જતાં બાળકોને મળવા ગયેલા યુવક ઉપર સાસરિયાનો હુમલો
શાપરમાં પરિણીતાએ ગૃહ કલેશથી કંટાળી એસીડ પી લેતા સારવારમાં ખસેડાઇ ગોંડલ રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા બાળકોને મળવા ગયેલા યુવક ઉપર સસરા અને સાળા સહિતના…
View More ગોંડલમાં પત્ની રિસામણે જતાં બાળકોને મળવા ગયેલા યુવક ઉપર સાસરિયાનો હુમલોઅનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી
ગોંડલ તાલુકાના 79 ગામના સરપંચો અને અમિત ખૂંટના પરિવારે પત્રકાર પરિષદમાં કરેલી જાહેરાત પોપટ સોરઠિયા હત્યા કેસની જેમ પોલીસને સિટ બનાવી પિતા-પુત્રને તાત્કાલિક ઝડપી લેવા…
View More અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકીસુત્રાપાડાના ધામળેજ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
સુત્રાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પો.સ્ટે.સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધામળેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જગદિશસિંહ હમીરભાઇ…
View More સુત્રાપાડાના ધામળેજ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયોભાવનગરના ઢસામાં બુટલેગરોને છોડાવવા મહિલા સહિત ત્રણની પોલીસ સ્ટેશનમાં ધમાલ
ઢસા ગામમાંથી દાશી દારૂૂ સાથે ઝડપી પાડેલાં ત્રણ મહિલા સહિત ચાર બુટલેગરોને છોડાવવા આવેલાં એક મહિલ સહિત ત્રણ લોકોએ ઢસા પોલીસ સ્ટેશન માથે લાધું હતું.એટલું…
View More ભાવનગરના ઢસામાં બુટલેગરોને છોડાવવા મહિલા સહિત ત્રણની પોલીસ સ્ટેશનમાં ધમાલસુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યો
સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા ઉ.વ.23 છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો.…
View More સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યોમોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં 432 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
રૂા.12.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબીના દલવાડી સર્કલ પાસેથી કારમાં દારૂૂનો જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે કારમાંથી દારૂૂની 432 બોટલનો જથ્થો અને કાર-મોબાઈલ…
View More મોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં 432 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયોમોરબીના બીલિયામાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા
મોરબીના બીલીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી તાલુકા પોલીસે દરોડા પાડી ત્યાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…
View More મોરબીના બીલિયામાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયા