રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરનારાઓ સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. રાજકોટના લોઠડા ગામમાં સર્વે નંબર 167 પૈકી રોડની બંને…
View More રાજકોટના લોઠડામાં 200 કરોડની સરકારી જમીન ઉપર મેગા ડિમોલિશનની તૈયારીCategory: સૌરાષ્ટ્ર
સાયબર ગઠિયાઓની ‘કારીગરી’: સુરેન્દ્રનગર SPનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા IPS પ્રેમસુખ ડેલૂના નામે સાઇબર ગઠિયાઓએ સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલવાનું શરૂૂ કરતાં ચકચાર…
View More સાયબર ગઠિયાઓની ‘કારીગરી’: સુરેન્દ્રનગર SPનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યુંકોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇ
દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. કપડાં, મીઠાઈ, ફરસાણ, મુખવાસ સહિતની વિવિધ ચીજવસ્તુઓના વેચાણ વચ્ચે વર્ષોથી દિવાળીના પર્વ સાથે સંકળાયેલી પરંપરાગત…
View More કોમ્પ્યુટર યુગમાં પંચાંગ, કેલેન્ડર અને રોજમેળની પરંપરા વિસરાઇગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણી
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોંડલના અક્ષર મંદિરે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજની તા. 04/11/2026, બુધવારના રોજ પધરામણી થઈ છે. આ માટે અક્ષર મંદિરના સમગ્ર…
View More ગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણીદારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયા
રાજકોટમાં દારૂૂ પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સમાજના અગ્રણી ગણપતભાઈ પટેલે યુવાનોમાં વધી રહેલા વ્યસન…
View More દારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયારૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ…
View More રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયોરાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ
દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક…
View More રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂવીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!
યાત્રાધામ વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની અવરજવર જોવા મળતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. કાગવડ અને ખંભાળીડા ગામ વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં…
View More વીરપુરના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારથી ફફડાટ!સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ
પ્ર.નગર પોલીસનું સદર બજારમાં ફટાકડા વેચતા વેપારીને ત્યાં ચેકિંગ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેચાણ માટે સરકારી નિયમો, લાયસન્સ…
View More સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડરાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ
રાજકોટ શહેરમાં આગામી દીપોત્સવી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ફટાકડાના વેચાણ માટે સ્થળોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર…
View More રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ