લોધીકાના પાળ ગામ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક દંપતીને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ…
View More લોધિકાના પાળ ગામે જમ્યા બાદ દંપતિને ફૂડ પોઇઝનીંગCategory: સૌરાષ્ટ્ર
કોઠારિયામાં બીજા માળની બાલ્કનીમાંથી પટકાયેલા 16 વર્ષના સગીરનું કરૂણ મોત
શહેરમાં કોઠારીયા ગામના છેવાડે આવેલા ફલેટમાં રહેતા પરિવારનો 16 વર્ષનો સગીર બીજા માળે બાલ્કનીમાંથી નીચે પટકાતાં માથે-શરીરે ઈજા પહોંચતા તાકિદે બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ…
View More કોઠારિયામાં બીજા માળની બાલ્કનીમાંથી પટકાયેલા 16 વર્ષના સગીરનું કરૂણ મોતગોંડલ ચોકડી પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત, ટ્રાફિક જામ
રાજકોટની ગોંડલ ચોકડી નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમા ખાનગી ટ્રાવેલ્સ અને બે ડમ્પર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બનેલા બનાવ બાદ ટ્રાફીક…
View More ગોંડલ ચોકડી પાસે બે ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત, ટ્રાફિક જામશહેર-જિલ્લાના 15 નાયબ મામલતદારની ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બદલી કરાઇ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત વાવાઝોડું, પૂર, અને અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિઓમાં રાહત અને તકેદારીના પગલાં લેવા માટે રાજકોટ જિલ્લામા 15 ઇમરજન્સી ઓપરેશન…
View More શહેર-જિલ્લાના 15 નાયબ મામલતદારની ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બદલી કરાઇ3016 જર્જરિત બાંધકામો ચોમાસા પહેલાં ખાલી કરવા નોટિસો
બાંધકામો મજબૂત કરી લેવા પણ મ્યુનિ. કોર્પોરેશનની તાકિદ, પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત વધુ એક વખત કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3,000થી વધુ જર્જરિત મકાનો અને આવાસોને નોટિસ…
View More 3016 જર્જરિત બાંધકામો ચોમાસા પહેલાં ખાલી કરવા નોટિસોહળવદના વેપારીનો લમણે ગોળી ધરબી આપઘાતનો પ્રયાસ
હળવદમાં અગ્રણી વેપારી અને રાજકીય ધરોબો ધરાવતા કિશોરભાઈ ઉર્ફે બકાભાઈ ઠક્કરે ગત મોડી સાંજે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમને સારવાર…
View More હળવદના વેપારીનો લમણે ગોળી ધરબી આપઘાતનો પ્રયાસપાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં એક દર્દીનું મોત થયા બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દર્દીનું મોત નિપજતાં મૃતકના સગાએ હોસ્પિટલમાં રોષ ઠાલવ્યો હતો. દર્દીનું મોત…
View More પાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધાવઢવાણના ઉપાસના સર્કલ પાસે એક્ટિવાને ઉલાળતા સગર્ભાનું મોત
વઢવાણના નકલંગપરા, પશુદવાખાના પાસે રહેતા ગોપાલભાઈ હસમુખભાઈ ઘુઘલીયાની પત્નીનું અકસ્માતે મોત થતા બી-ડિવિઝન પોલીસ મથકે તા. 1-6-2025ના દિવસે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે,…
View More વઢવાણના ઉપાસના સર્કલ પાસે એક્ટિવાને ઉલાળતા સગર્ભાનું મોતધોરાજીની સરદાર ડેરીમાં ભેળસેળની શંકાએ એલસીબી અને ફૂડ શાખાનો સંયુકત દરોડો
ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સરદરા ડેરીમાં ડેરીના સંચાલકો દ્વારા દૂધ, દહી અને છાશમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ફુડ…
View More ધોરાજીની સરદાર ડેરીમાં ભેળસેળની શંકાએ એલસીબી અને ફૂડ શાખાનો સંયુકત દરોડોરાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી વેપારીએ પુલ પરથી પડતું મૂકી કર્યો આપઘાત
આધેડને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો રાજકોટમા આત્મહત્યા અને આપઘાતનાં પ્રયાસોની ઘટનાઓમા દીન બદીન વધારો જોવા મળી રહયો છે. ત્યારે…
View More રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી વેપારીએ પુલ પરથી પડતું મૂકી કર્યો આપઘાત