ગોંડલના ભોજપરામાં વૃંદાવનનગરમાં થયેલી ચોરીનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઉકેલી નાખી ચોરી કરનાર ગોંડલના શખ્સને ઝડપી લઈ રૂા.1.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.…
View More ગોંડલના ભોજપરામાં થયેલી 3.48 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોCategory: સૌરાષ્ટ્ર
મોરબી નજીક જીઆઇડીસીમાં બોલેરો અડફેટે બાળકને ઇજા
મોરબીના પાનેલી ગામે આવેલ જી આઈ ડી સીમા પાણીના ટાંકા પાસે બાળક રમતો હોય ત્યારે બોલેરીના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી હડફેટે લેતા બાળકને…
View More મોરબી નજીક જીઆઇડીસીમાં બોલેરો અડફેટે બાળકને ઇજામુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યા
હાલના સમયમાં નકલી પોલીસ અને જજના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરી રૂૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં…
View More મુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યાભરૂડી ટોલનાકા પાસે કાર અકસ્માતમાં બે મિત્રોની નજર સામે જ યુવકનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ગોંડલના હડમતાળા ગામે…
View More ભરૂડી ટોલનાકા પાસે કાર અકસ્માતમાં બે મિત્રોની નજર સામે જ યુવકનું મોતકનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચાર
જામનગર નજીકના કનસુમરા ગામે ગ્રામ વિકાસ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મળી ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરોડો રૂૂપિયાની રકમ મળતિયાઓના બેંક…
View More કનસુમરા ગામે ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલથી ચકચારતલાલામાં રસ્તા પરથી બોલ લેવા જતા બાળકનું વાહનની ટક્કરે મોત
તાલાલાના નવા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં રહેતો 8 વર્ષીય બાળક પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે બોલ રોડ પર જતા બાળક દોડીને બોલ…
View More તલાલામાં રસ્તા પરથી બોલ લેવા જતા બાળકનું વાહનની ટક્કરે મોતદરેડ GIDCના કારખાનામાંથી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત, તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…
View More દરેડ GIDCના કારખાનામાંથી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશશહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે યથાવત જળવાઈ રહ્યું છે. આજે શહેરના એક કેસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો હતો. જે…
View More શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયાસ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડી.પી. કપાતની કામગીરી પ્રારંભિક વિરોધ અને ઘર્ષણ…
View More સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે સતત ચોથા દિવસે પણ ડિમોલિશનજી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂ
જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂૂ.17 લાખ 20 હજાર…
View More જી.જી. હોસ્પિટલ ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમ દોડી, તપાસ શરૂ