શહેરમાં વધતી ગુનાખોરી પર અંકુશ લગાવવા પોલીસના અભિયાન દરમિયાન થોરાળા વિસ્તારમાં અગાઉ પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર હુમલો કરવાના બનાવમાં સામેલ શખ્સ સામે પાસાનું વોરંટ…
View More થોરાળામાં પીઆઇ પર હુમલો કરનાર શખ્સ પાસામાં ધકેલાયોCategory: સૌરાષ્ટ્ર
બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડા
જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાના દારૂના હવાલાના 92.10 લાખના વ્યવહારોને લઈને આંગડીયા પેઢીમાં પોલીસે દરોડા પાડયા હતાં. આર.કે.આંગડીયામાં થયેલા 92 લાખના હવાલા મામલે પોલીસે આંગડીયા…
View More બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડાકોરોનામાં સતત ઉછાળો, એક બાળક સહિત વધુ 9 પોઝિટિવ
કેસનો આંકડો 77એ પહોંચ્યો, 45 દર્દી સારવારમાં, 32 સાજા થતાં રજા અપાઈ, એક દર્દી ગંભીર હાલતમાં ઓક્સિજન હેઠળ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો…
View More કોરોનામાં સતત ઉછાળો, એક બાળક સહિત વધુ 9 પોઝિટિવરાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વહારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ગઈ કાલે મોડીરાત્રે…
View More રાજકોટ-ભાવનગર રોડ પર મહિકા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો કાર પુલ પરથી નીચે ખાબકતા 2 લોકોના મોતરાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોત
સોમવારે મોડી રાત્રે રાજકોટ બાવળા હાઈવે પર કેરાળા ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ટંકારાના આશાસ્પદ, પરિણીત યુવાનનુ મોત નિપજતા ભારે કરૂૂણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતે મોતને…
View More રાજકોટ-બાવળા હાઈ-વે પર ટંકારાના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીનું અકસ્માતમાં મોતધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી
આરોપી પરિણીતા હોવા છતાં જામકંડોરણાની છાત્રાલયમાંથી દીકરીને ભગાડી લઈ જઈને અનેક વખત શરીર સબંધ બાંધેલ જામકંડોરણા પંથકની સગીર છાત્રાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ…
View More ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારીદારૂ પી સુઇ ગયેલા યુવાન ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું
દારૂૂ માણસને પી જાય છે! આ સરકારી વાક્ય આજે ફરી એક વખત તળાજામા પરપ્રાંત થી અહીં પેટિયું રળવા આવનાર યુવકના અકસ્માત ને મોત ને લઈ…
View More દારૂ પી સુઇ ગયેલા યુવાન ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યુંભાડાના રૂા.2500ના ડખ્ખામાં નવાણિયો કૂટાઈ ગયો
પ્રેમ લગ્નના પારિવારિક ઝઘડામાં સમાધાન માટે ગયેલા પિતરાઈ ભાઈનું મકાન માલિકે ભાડાની ઉઘરાણી કરી ઢીમ ઢાળી દીધું ભાડે મકાન રાખનાર યુવક ઘરમાં પુરાઈ જતાં પિતરાઈ…
View More ભાડાના રૂા.2500ના ડખ્ખામાં નવાણિયો કૂટાઈ ગયોમુખ્યમંત્રી રાજકોટમાં, 559 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
ઉર્જા-પાણી પૂરવઠા-સ્પોર્ટસ-માર્ગ અને મકાન તથા કોર્પોરેશનના 343.39 કરોડના 13 કામોનું લોકાર્પણ બ્રિજ-પાંચ રસ્તા, મહાનગરપાલિકાના 17 કામો, આરોગ્ય વિભાગ અને રૂડાના 213.79 કરોડના કામોના ખાતમુહૂર્ત રાજ્યના…
View More મુખ્યમંત્રી રાજકોટમાં, 559 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યા
સાવરકુંડલાના શખ્સ મારફતે મુંબઇ અને બિહારના ગઠિયા સાથે પરિચય થયો હતો એન્જિનિયરિંગના વિદ્યાર્થીને સરકારી નોકરી અપાવી આઈપીએસ બનાવવાનું સ્વપ્ન દેખાડયા બાદ તેના કાકાના દિકરાને પણ…
View More ભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યા