ખાટકીવાસના વૃધ્ધાએ દમ તોડયો, બે બાળકો સહિત આઠને કોરોના વળગ્યો, કુલ આંકડો 200 નજીક કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટ સહિત રાજ્યભરમાં અજગર…
View More રાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસCategory: સૌરાષ્ટ્ર
વિસાવદર-કડીની હાઈવોલ્ટેજ પેટા ચૂંટણીમાં ધિંગુ મતદાન
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ, તમામ મતદાન મતકોનું લાઈવ વેબકાસ્ટિંગ ત્રિપાંખીયા જંગમાં ભાજપ-કોંગ્રેસ-આમઆદમી પાર્ટીના પાણી મપાશે, 23મીએ પરિણામ વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની આજે હાઈવોલ્ટેજ…
View More વિસાવદર-કડીની હાઈવોલ્ટેજ પેટા ચૂંટણીમાં ધિંગુ મતદાનચોટીલામાં મેઇન બજારમાં છત્રી ચોક પાસે જુગારના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકી
જુગાર રમતા દશ શકુનીઓ રોકડા રૂા. 3,80,650 સાથે ઝડપાતા પંટરોમાં ફફડાટ રાજ્યનાં પવિત્ર યાત્રાધામથી પ્રસિધ્ધ ચોટીલાનાં શહેર વિસ્તારમાં પોલીસે ગત સાંજે ચોક્કસ બાતમીના આધારે દરોડો…
View More ચોટીલામાં મેઇન બજારમાં છત્રી ચોક પાસે જુગારના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકીભાવનગરમાં પૂરમાં ફસાયેલી 400 ગૌમાતાનો આબાદ બચાવ
નારી ગામ નજીક પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ દ્વારા કરાયેલું રેસ્કયુ: 60થી વધારે લોકો ઓપરેશનમાં જોડાયા ભાવનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નારી ગામ નજીક ચોમેર…
View More ભાવનગરમાં પૂરમાં ફસાયેલી 400 ગૌમાતાનો આબાદ બચાવશાપર-વેરાવળમાં પહેલા માળે રમતો 4 વર્ષનો માસૂમ અકસ્માતે પટકાતાં મોત
શાપર વેરાવળમા આવેલ ગંગેશ્ર્વર ગેટ પાસે રહેતા પરીવારનો 4 વર્ષનો માસુમ પહેલા માળે રમતો હતો. ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More શાપર-વેરાવળમાં પહેલા માળે રમતો 4 વર્ષનો માસૂમ અકસ્માતે પટકાતાં મોતવિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કાર
અમદાવાદમાં ગત 12.6.2025 ના બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું .જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક…
View More વિમાન દુર્ઘટનાના મૃતક દંપત્તિના અગ્નિસંસ્કારશાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલો
જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુરેશ ધોકળભાઈ પાણખાણીયા નામના વેપારી યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખવા અંગે…
View More શાકભાજીના ધંધાર્થી યુવાન ઉપર હુમલોશહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહત
જામનગર શહેર માં કોરોના ના કેસ માં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો કે તેની ગતિ છેલ્લા બે દિવસ થી નબળી પડી હતી…
View More શહેરમાં વધુ પાંચ કોરોનાના કેસ નોંધાયા, ગ્રામ્યમાં રાહતદરેડ બ્રાસપાર્ટ ફેકટરીમાં દાઝી ગયેલા એક શ્રમિકે દમ તોડ્યો
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ગત રવિવારે સાંજે એક બ્રાસપાટ ની ભઠ્ઠીમાં પિત્તળ નો રસ ઓગાળવામાં આવતો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો, અને…
View More દરેડ બ્રાસપાર્ટ ફેકટરીમાં દાઝી ગયેલા એક શ્રમિકે દમ તોડ્યોખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે મારામારી
જામનગરમાં કાલાવડ રોડ પર આવેલી એક વડીલો પાર્જીત ખેતીની જમીનના ભાઈઓના ભાગ પાડવાના પ્રશ્ને સતવારા પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, અને મામલો કોર્ટમાં લઈ…
View More ખેતીની જમીનના ભાયુ ભાગના પ્રશ્ને બે પિતરાઈ ભાઈના પરિવારો વચ્ચે મારામારી