શહેરના જયરાજ પ્લોટમાં બિલ્ડીંગના ત્રીજા માળેથી પડી જતાં પશ્ર્ચિમ બંગાળના યુવાનનું ગંભીર થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…
View More જયરાજ પ્લોટમાં ત્રીજા માળેથી પટકાતા પરપ્રાંતિય યુવાનનું મોતCategory: સૌરાષ્ટ્ર
આજી ડેમમાં પડતું મુકવા જતી યુવતીને અભયમે બચાવી
LRDની પરીક્ષામાં 59 માકર્સના પ્રશ્ર્નો છૂટી ગયા હતા, નાપાસ થવાની બીકે આત્મહત્યા કરવા જતી હતી રાજકોટમાં ગત તા. 15ના રોજ 181 મહિલા હેલ્પલાઇન પર એક…
View More આજી ડેમમાં પડતું મુકવા જતી યુવતીને અભયમે બચાવીગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ ભીસ્તીવાડનો કુખ્યાત શખ્સ ઝડપાયો
મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સના જામીન રદ થતાં ફરાર થઇ ગયો હતો મારામારી દુષ્કર્મ સહિતના 11 થી વધુ ગુનામાં સંડોવાયેલા…
View More ગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ ભીસ્તીવાડનો કુખ્યાત શખ્સ ઝડપાયોહૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
મોકાજી સર્કલ પાસે આધેડ અને ગોપાલ ચોકમાં શ્રમિક યુવાનનુ હાર્ટ બેસી જતા મોત રાજકોટ સહીત રાજયભરનાં હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે…
View More હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇબાયો વેસ્ટ, DEIC, નર્સિંગ હોસ્ટેલ તોડી બનાવાશે મેડિકલ કોલેજ
આરોગ્ય વિભાગના PIUના અધિકારીઓ, સિવિલ સર્જન સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું : અંદાજે ચાર મહિનામાં તોડી પાડવાની કામગીરી શરૂ કરાશે રાજકોટ સરકારી…
View More બાયો વેસ્ટ, DEIC, નર્સિંગ હોસ્ટેલ તોડી બનાવાશે મેડિકલ કોલેજમાધવરાવ સિંધિયા સ્ટેડિયમનું રૂા. .4.83 કરોડના થશે નવિનીકરણ
જૂનું બિલ્ડિંગ તોડી ચાર માળનું જીમ, ચેન્જિંંગ રૂમ સહિતની સુવિધાવાળું પેવેલિયન બનાવશે શહેરને ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ભેટ મળતા રેસકોર્સ ખાતે આવેલ શહેરનું પ્રથમ માધવરાવ સિંધિયા સ્ટેડિયમની…
View More માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું રૂા. .4.83 કરોડના થશે નવિનીકરણઆગામી 24 કલાકમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં આહવામાં 9.8 ઈંચ,…
View More આગામી 24 કલાકમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહીભાવનગરના વેપારીએ બીટકોઇનમાં રોકાણથી તગડા નફાની લાલચમાં આવી એક કરોડ ગુમાવ્યા
શરૂઆતમાં વળતર આપ્યા બાદ રોકાણના નામે અલગ-અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઇ આચરી ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે ટેલીગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક…
View More ભાવનગરના વેપારીએ બીટકોઇનમાં રોકાણથી તગડા નફાની લાલચમાં આવી એક કરોડ ગુમાવ્યાલખતરમાં આખલાએ શેરીમાં રમતા માસુમ બાળકને પછાડી ખુંદી નાખ્યો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, માતા સહિતની મહિલાઓએ આખલાને ભગાડી બાળકનો જીવ બચાવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં…
View More લખતરમાં આખલાએ શેરીમાં રમતા માસુમ બાળકને પછાડી ખુંદી નાખ્યોબાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોત
બાબરા ભાવનગર રોડ પર હીરાની ઘંટીની સરાણ માંજીને બાઇક પર પરત આવી રહેલા બે યુવાનના બાઇકને ડમ્પરે ટક્કર મારી દેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત…
View More બાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોત