ક્ધટેનર અને લોડીંગ સુવિધા સાથે વ્હારફેજ ચાર્જ ઘટાડવાની માગણી મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉદ્યોગોને, ગ્લોબલ માર્કેટ માં…
View More નવલખી બંદરે જેટી બનાવી સ્ટોરેજ અને નિકાસ વ્યવસ્થા કરવાની માંગCategory: સૌરાષ્ટ્ર
આમરા ગામનાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો
જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે. મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય? અષાઢ…
View More આમરા ગામનાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારોવાલ્મીકીનગરમાં સગર્ભા મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી
જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ પાછળ આવેલા વાલ્મિકી નગરમાં રહેતી ભારતીબેન શ્યામભાઈ પરમાર નામની 25 વર્ષની પરણિત યુવતીએ ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં છતના હુકમાં…
View More વાલ્મીકીનગરમાં સગર્ભા મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધીકાલાવડ ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફલેટની ફાળવણી
જામનગર જિલ્લાના કાલાવડ બેઠકના ભાજપ ના ધારાસભ્ય ના પુત્ર લક્ઝરીયસ જીવન જીવતા હોવા છતાં પણ તેમને સરકારી આવાસ યોજનાના માં ફ્લેટ ની ફાળવણી થતાં ભારે…
View More કાલાવડ ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફલેટની ફાળવણીછોટા કાશીના મુખ્ય માર્ગો પર જગન્નાથજીની નગરચર્ચા
જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા સોમવારે સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 18 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન…
View More છોટા કાશીના મુખ્ય માર્ગો પર જગન્નાથજીની નગરચર્ચાહાલારમાં સોમવારે મેઘરાજાની પૂન: પધરામણી: સર્વત્ર એકથી સવા બે ઇંચ વરસાદ
જામનગર શહેરમાં રવિવારે સમગ્ર દિવસ દરમિયાન ધૂપ- છાવ જેવી પરિસ્થિતિ હતી, અને વાદળોના આંટાફેરા જોવા મળ્યા હતા. સાથો સાથ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી…
View More હાલારમાં સોમવારે મેઘરાજાની પૂન: પધરામણી: સર્વત્ર એકથી સવા બે ઇંચ વરસાદરાજકોટના અગ્રણીનો પુત્ર અમદાવાદમાં ગાંજા સાથે ઝડપાયો
થાઈલેન્ડથી મંગાવેલ હાઈબ્રીડ ગાંજાનું પાર્સલ લેવા બોગસ આધારકાર્ડ બનાવી આવેલા રાજકોટના યુવક અને મિત્રની પૂછપરછ સૌરાષ્ટ્રમાં વિદેશથી હાઈબ્રીડ ગાંજા મંગાવી વેપાર કરતી સીન્ડીકેટનો પર્દાફાશ થાય…
View More રાજકોટના અગ્રણીનો પુત્ર અમદાવાદમાં ગાંજા સાથે ઝડપાયોકોડીનાર સેશન્સ કોર્ટ પત્નીના ખૂનનાં ગુનામાં દોષિત થયેલ પતિને ફટકારતી આજીવન કેદની સજા
દસ વર્ષ અગાઉ પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારેલ મૂળ કોડીનાર તાલુકાના વેલણ ગામની અને વેરાવળ તાલુકાના નાવદરા ગામે પરણાવેલી હંસાબેન નામની યુવતી ના…
View More કોડીનાર સેશન્સ કોર્ટ પત્નીના ખૂનનાં ગુનામાં દોષિત થયેલ પતિને ફટકારતી આજીવન કેદની સજાભચાઉના શિકરા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શ્રમિકની હત્યા
ભચાઉ તાલુકાના શિકરા ગામ નજીક આવેલી ગુડલક મેટાલીક કંપનીની શ્રમીક વસાહતમાં સામાન્ય મુદે્ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે શ્રમિક એવા સરવનસિંહ ઇતવારસિંહ ગૌતા (ઉ.વ. 27)…
View More ભચાઉના શિકરા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શ્રમિકની હત્યાસાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયો
સાયલા તાલુકાના મોટી મોરસલ ગામનો સસ્તા અનાજનો દુકાનદાર સરકારી અનાજની કાળાબજારી કરતા ઝડપાયો છે. દુકાનદાર ચોટીલા યાર્ડમાં અનાજનો જથ્થો વેચવા આવ્યો ત્યારે ચોટીલના ડે. કલેક્ટરે…
View More સાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયો