માણાવદર તાલુકાના સરદારગઢ ગામે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લામાં ઘણા સમયથી ગૌચર અને પેશકદમીની જમીન ઉપર દબાણો દૂર કરવામાં આવી…
View More માણાવદરના સરદારગઢમાં ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યુંCategory: સૌરાષ્ટ્ર
દ્વારકામાં લારી-ગલ્લાવાળાના સમર્થનમાં આવી કોંગ્રેસ
દ્વારકાના ભીડભાડવાળા રોડ રસ્તા પરથી લારી-ગલ્લા તથા પાથરણાવાળાઓને નગરપાલીકા દ્વારા હટાવાયા બાદ આશરે 12 દિવસથી લારી-ગલ્લા અને પાથરણાવાળા વિગેરે નાનો વ્યવસાય કરનારાઓ દ્વારા પ્રાંત કચેરી…
View More દ્વારકામાં લારી-ગલ્લાવાળાના સમર્થનમાં આવી કોંગ્રેસહળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત
હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂૂ મળી આવેલ હતો જેથી…
View More હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્તજૂનાગઢના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ, 13 લાખની મતા લઇ ફરાર
રકમ પરત માંગતા ઝાંસી બોલાવી હુમલો કર્યો, આરોપી મહિલાએ અગાઉ ચાર યુવાનોને ‘શિકાર’ બનાવ્યા છે જુનાગઢના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામના યુવકને લૂંટેરી દુલ્હને લાખોમાં…
View More જૂનાગઢના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ, 13 લાખની મતા લઇ ફરારકેશોદમાં નવપરિણીત વકીલે ઝેરી દવા પી કરેલો આપઘાત
કેશોદમા એક માસ પહેલા જ પરણેલા યુવાન વકીલે રાણીંગપુર ગામે આવાવરૂ સ્થળે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે મૃતક એડવોકેટે સ્યુસાઇડ નોટ…
View More કેશોદમાં નવપરિણીત વકીલે ઝેરી દવા પી કરેલો આપઘાતરાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
ઉત્તરપ્રદેશથી ધસી આવેલા પ્રેમીએ સગર્ભાને પતિની નજર સામે જ ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી’તી રાજકોટમાં ચાર વર્ષ પૂર્વે સગર્ભાને પતિની નજર સામે જ ઉત્તરપ્રદેશથી ધસી…
View More રાજકોટમાં પૂર્વ પ્રેમિકાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટપાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપ
વાલીઓ સહિત ગ્રામજનોનો શાળામાં હલ્લાબોલ, પોલીસ દ્વારા આચાર્યને લઇ જઇ પૂછપરછ: કડક કાર્યવાહી કરવા માંગ ગુજરાતમા શિક્ષણને કલંકીત કરતા બનાવો સતત વધી રહયા છે. ભેંસાણનાં…
View More પાટડીના સડલાની શાળામાં આચાર્યએ છાત્રાઓની છેડતી કર્યાના આક્ષેપગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે કાલરિયા અને વાઇસ ચેરમેનપદે ઓમદેવસિંહની વરણી
ગોંડલનાં અર્થતંત્રની ધરોહર સમી નાગરિક સહકારી બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ)જાડેજાએ હોદા પર થી રાજીનામુ ધરી દેતા આજે નવા ચેરમેન વાઇસ…
View More ગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે કાલરિયા અને વાઇસ ચેરમેનપદે ઓમદેવસિંહની વરણીપરાપીપળિયા ગામે નર્સિંગ કોલેજમાં છાત્રનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામે નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ…
View More પરાપીપળિયા ગામે નર્સિંગ કોલેજમાં છાત્રનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસવોર્ડ નં.18માં નાયબ કમિશનરનો લોકો સાથે સીધો સંવાદ
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(ઈંઅજ)એ આજે શહેરના વોર્ડ નં.18 માં શિવનગર અને ડી માર્ટ વાળા રોડ અને આજુબાજુના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિઝિટ…
View More વોર્ડ નં.18માં નાયબ કમિશનરનો લોકો સાથે સીધો સંવાદ