નાગરિક બેંકના ચીફ મેનેજરનું 1 મહિના પહેલા હાર્ટએટેકથી અવસાન થયુ હતુુ. ત્યારે પતિના અવસાનના એક મહિનામાં જ પત્નીનું પણ હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર જનોમાં…
View More નાગરિક બેંકના મેનેજરના અવસાનના મહિનામાં જ પત્નીનું હાર્ટએટેકથી મોતCategory: સૌરાષ્ટ્ર
ઇટાલિયા-અમૃતિયાને પાંચ વર્ષ ધારાસભ્ય રહી લોકોના કામ કરવા નરેશ પટેલની સલાહ
લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કરવાના બદલે કાર્યો પર ધ્યાન આપો મોરબીનાં ભાજપનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરમાથી તાજેતરમા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીનાં…
View More ઇટાલિયા-અમૃતિયાને પાંચ વર્ષ ધારાસભ્ય રહી લોકોના કામ કરવા નરેશ પટેલની સલાહમહાનગરપાલિકાના 183 આવાસોનો ડ્રો સંપન્ન, યાદી વેબસાઇટ ઉપર મુકાઇ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ…
View More મહાનગરપાલિકાના 183 આવાસોનો ડ્રો સંપન્ન, યાદી વેબસાઇટ ઉપર મુકાઇ19મીએ જનરલ બોર્ડ: વિપક્ષે રોડ-રસ્તા-ખાડાના ખર્ચનો હિસાબ માગ્યો
બોર્ડમાં નવ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ : શહેરમાં નવા ભળેલા પાંચ ગામોમાં થયેલા કામો અંગેની માહિતી ભાજપના કોર્પોરેટર માગી સમય વેડફશે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી…
View More 19મીએ જનરલ બોર્ડ: વિપક્ષે રોડ-રસ્તા-ખાડાના ખર્ચનો હિસાબ માગ્યોજામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદ
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં સાતેક વર્ષ પહેલા એક સાવકા પિતા એ પોતાની પુત્રી અને.સગીર વયના પુત્ર એ સાથે મળી ને માસૂમ બાળકી ઉપર અમાનુષી ત્રાસ ગુજારી…
View More જામનગરમાં બાળકી સાથે અમાનૂષી ત્રાસ ગુજારી હત્યા નિપજાવવાના કેસમાં પિતા-પુત્રીને આજીવન કેદકચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
ત્રણેય સામે કુલ 29 ગુના નોંધાયા છે, આરોપીઓની ધરપકડ અંજારમાં અગાઉ વ્યાજખોર મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડીકેટ (સંગઠિત…
View More કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયોધોરાજીના નાની પરબડીમાં પંચાયતના મકાનમાં ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો
છેલ્લા ચાર વર્ષથી દર્દીઓની સારવાર કરી દવા આપતો હતો, 23 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીના નાની પરબડી ગામે બસ સ્ટેન્ડ પાસે પંચાયતના મકાનમાં ડીગ્રી વગર છેલ્લા…
View More ધોરાજીના નાની પરબડીમાં પંચાયતના મકાનમાં ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયોગોંડલમાં રિપેરીંગ દરમિયાન વીજ શોક લાગતા બે કર્મચારીના મોત
ચાલુ કામે લાઇનમાં જનરેટરનો રીટર્ન પ્રવાહ ચાલુ થઇ જતાં અકસ્માત ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલ સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના…
View More ગોંડલમાં રિપેરીંગ દરમિયાન વીજ શોક લાગતા બે કર્મચારીના મોતગીરગઢડાના પી.આઈ. સસ્પેન્ડ, LCBના જમાદારની કચ્છ બદલી
ગીર ગઢડાના પીઆઈ વાય.બી.ચૌહાણને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે, ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 41 લાખનો દારૂૂ ઝડપાયો હતો તે મામલે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા…
View More ગીરગઢડાના પી.આઈ. સસ્પેન્ડ, LCBના જમાદારની કચ્છ બદલીધોરાજીના વેગડી ગામ પાસેનો ભાદર બ્રિજ જોખમી
સમારકામના અભાવે જર્જરિત હાલતમાં રાજકોટ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપર નો બ્રિજ 1967 માં બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી સમારકામ કરવામાં…
View More ધોરાજીના વેગડી ગામ પાસેનો ભાદર બ્રિજ જોખમી