ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર…
View More ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ
મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવાર સુધીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ગુરુવારે સાંજ સુધી વરસાદી માહોલ બાદ મોડી રાત્રીથી જીલ્લાના પાંચેય તાલુકામાં…
View More મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદઅમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યો
અમરેલી જિલ્લા પોલીસની બાળ સુરક્ષા અને કલ્યાણ માટેની અનોખી પહેલ ’મિશન સ્માઇલ’ને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ…
View More અમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યોભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ
શહેરમાં ગેસ્ટહાઉસમાં બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19.30 લાખના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની આ સફળ કામગીરી…
View More ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડસુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે
સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરાયેલી સંપૂર્ણ રૂૂ.…
View More સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બેઅનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચી
દેવભૂમિ દ્વારકાના પવિત્ર જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દરરોજ દેશના વિવિધ રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભક્તોમાં કેટલાક એવા પણ હોય છે, જેઓ…
View More અનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચીથાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળ
સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…
View More થાનગઢ પંથકમાંથી ત્રણ શખ્સો પાંચ હથિયારો સાથે ઝડપાયા, આપનારની શોધખોળભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો…
View More ભાવનગર રેલવેના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યોપાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદ
ગવાડી (Gavadi) અને ઉબાર (Ubar) સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જવાના કારણે આ સેક્શનમાં રેલ વ્યવહાર…
View More પાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદમોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયું
મોરબી નજીક જેતપર સ્થિત ’ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી’ ખાતે વીજલાઈન વળતરના નવા ઠરાવના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આજે અદાણી કંપની અને સરકારની…
View More મોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયું