ટ્રેનોની સમય પાલનતામાં સુધાર કરવા અને તેમના ઝડપી સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી, અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના રાજકોટ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર…
View More રાજકોટ જંકશન પર અમદાવાદ-ઓખા વંદે ભારતના સમયમાં ફેરફાર કરાયોCategory: સૌરાષ્ટ્ર
ગઢડા ભાજપના ધારાસભ્ય સામે બેફામ આક્ષેપ કરનાર પૂર્વ અધ્યક્ષને શિસ્તભંગની નોટિસ
ભાવનગર જિલ્લા ભાજપનો વિવાદ ધીરેધરીે ઉગ્રબની રહ્યો છે. વલભીપુર તાલુકાના ભાજપના રાજકારણે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠનને હચમચાવી નાખ્યું છે. ભાજપ પ્રેરિત વિજેતા થયેલા સરપંચોના સન્માન…
View More ગઢડા ભાજપના ધારાસભ્ય સામે બેફામ આક્ષેપ કરનાર પૂર્વ અધ્યક્ષને શિસ્તભંગની નોટિસએરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા
પાંચ વર્ષમાં તળિયું તોડી ખીલાસરી બહાર નીકળતા બસના ટાયર ફાટી જવાનો ભય શૌચાલય, ખાનગી વાહન ચાલકોના આંટાફેરા, દોડાવાતી ભંગાર બસો, તુટેલા પાઇપ સહીતના મુદ્દે કોંગ્રેસની…
View More એરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યાલોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠક
અમુક નિયમો અંગે કલેકટર સાથે ચર્ચા બાદ ફોર્મ ભરાશે રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. કડક એસઓપીના કારણે એક પણ રાઈડ્સ…
View More લોકમેળામાં ફોર્મ ઉપાડવા રાઇડ્સ સંચાલકો તૈયાર, સાંજે નિર્ણાયક બેઠકભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવન
એક વર્ષથી રોડ, લાઇટ, વરસાદી પાણીની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકોનો વિરોધ: રેેંકડી કાઢી પ્રદર્શન કર્યુ: ઉગ્ર આંદોલનની ચીમકી શહેરનાં ભંગાર થયેલા રસ્તાઓ બાબતે વિવિધ વિસ્તારમાથી ફરીયાદો…
View More ભંગાર રસ્તા મુદ્દે તંત્રને સદ્બુધ્ધિ આપવા વોર્ડ નં-18માં હવનપોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુ
રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લિસ્ટ મુજબ…
View More પોપટપરાની મહિલા બૂટલેગરની મિલકત ઉપર પોલીસનું બુલડોઝર ફર્યુપ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયું
રાબેતા મુજબ વિપક્ષે પાંચ મિનિટ વિરોધ કર્યો અને અધ્યક્ષે બોર્ડ બહાર મોકલી પોતાની ફરજ બજાવી શાસક પક્ષે કહ્યું, ખાડા થયા જ નથી તો કમિશનર સહિતનો…
View More પ્રજાના પ્રશ્ર્નો વિસરાયા: હો હા ગોકિરા વચ્ચે મનપાનું બોર્ડ આટોપાયુંસ્વામિનારાયણનગરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 106 બોટલો ઝડપાઈ
જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર ગઈ રાત્રે એલસીબી ની ટુકડીએ દારૂૂની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને 106 નંગ ઇંગ્લિશ…
View More સ્વામિનારાયણનગરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 106 બોટલો ઝડપાઈરાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોત
બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 2 યુવકો ના ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ…
View More રાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોતતુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે ? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સો કુહાડા-ધોકાથી તૂટી પડ્યા
ચોટીલાનાં ખેરાણા ગામે રહેતા યુવકને તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે. તેમ કહી 3 શખસોએ કુહાડા અને ધોકા વડે માર માર્યો હતો.…
View More તુ ઘર પાસે બીજા માણસોને કેમ ભેગા કરે છે ? તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સો કુહાડા-ધોકાથી તૂટી પડ્યા