રાજકોટ ડિવિઝન 150થી વધુ બસો દોડાવશે: ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાં સૌથી વધુ સંચાલન કરાશે: 8 ઓગસ્ટથી એકસ્ટ્રા ટ્રીપનો પ્રારંભ શ્રાવણ મહિનાના આગમન સાથે જ તહેવારોની…
View More રક્ષાબંધન-જન્માષ્ટમીમાં એસ.ટી. દ્વારા 1000થી વધુ વધારાની બસો દોડાવાશેCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેર, ચોટીલા તાલુકાને સ્પર્શતી મચ્છુ-1, ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતર્ગત રૂા.254 કરોડના કામોને મંજૂરી
વાંકાનેર, ચોટીલા તાલુકાના 20 ગામોની 13450 એકર જમીન અને 1700 ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા સુદૃઢ થશે: યોજના માટે પ્રથમ પંપિંગ સ્ટેશન વાકાનેરનાં ઘીયાવાડ, બીજું ભલગામ…
View More વાંકાનેર, ચોટીલા તાલુકાને સ્પર્શતી મચ્છુ-1, ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતર્ગત રૂા.254 કરોડના કામોને મંજૂરીફૂડ વિભાગનું હોટલોમાં ચેકિંગ, સબ્જીના સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે સંસ્કૃતિ હોટલ, શિવમ બોયઝ હોસ્ટેલ, શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝમાં ચેકિંગ હાથ ધરી મીકસવેજી સબ્જી, દાળ, ચંટણી, ગેવી, પનીર અને…
View More ફૂડ વિભાગનું હોટલોમાં ચેકિંગ, સબ્જીના સેમ્પલ લેવાયાસફાઇ, રોડ રિસ્ટોરેશન સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતા નાયબ મ્યુનિ. કમિશનરો
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને…
View More સફાઇ, રોડ રિસ્ટોરેશન સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતા નાયબ મ્યુનિ. કમિશનરોઉમિયાધામ સિદસરના પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી
પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના ટ્રસ્ટી મંડળની અગત્યની મીટિંગમાં નવા હોદ્દેદારોની નિમણૂક સામાજિક વિકાસ માટે ઉમિયાધામના બંધારણમાં ફેરફારો: હવેથી ચેરમેનની પોસ્ટ રદ, પ્રમુખની મુખ્ય જવાબદારી…
View More ઉમિયાધામ સિદસરના પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણીવૈદવાડીમાં છતમાં બોકારું પાડી તસ્કરો ગોડાઉનમાં ઘુસ્યા, 3.55 લાખની મશીનરીની ચોરી
હાઇડ્રોલિક પ્રેશ મશીન બનાવવાના અલગ-અલગ પંપ અને બ્લેડની ચોરી: સીસીટીવીમા ચાર શખ્સો દેખાયા 150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 અક્ષયભાઇ ગીરીશભાઈ…
View More વૈદવાડીમાં છતમાં બોકારું પાડી તસ્કરો ગોડાઉનમાં ઘુસ્યા, 3.55 લાખની મશીનરીની ચોરીકુવાડવા રોડ ઉપર પોલીસની હેરાનગતી અંગે રજૂઆત
વાંકાનેર ચોકડીએ ઉઘરાણા, તાલુકા ભાજપ દ્વારા પોલીસ કમિશનરને આવેદન અપાયું રાજકોટની ભાગોળે આવેલા વિસ્તારોમાં પોલીસતંત્રની હેરાનગતી સામે ભાજપમાં જ અવાજ ઉઠી રહ્યો છે. થોડા દિવસ…
View More કુવાડવા રોડ ઉપર પોલીસની હેરાનગતી અંગે રજૂઆતમિત્રતા તોડી નાખવા છતાઈં વિધર્મી યુવતીની પાછળ પડી ગયો, નિર્લજ્જ હુમલો કરતા ફરિયાદ
ગઇકાલે ઘરમાં ધુસી ફોન ઝૂંટવી તમાચા ઝીંકી દીધા, કોઠારિયા રોડ નજીકની ઘટના રાજકોટના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ મિત્રતા તોડી નાખવા છતાં…
View More મિત્રતા તોડી નાખવા છતાઈં વિધર્મી યુવતીની પાછળ પડી ગયો, નિર્લજ્જ હુમલો કરતા ફરિયાદરાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મ
વિધર્મી શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી બાળાને પ્રેમજાળમાં ફસાવી : આરોપી સકંજામાં લેભાગુઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કુમળી વયની સગીરાઓને ફસાવતા હોવાનો કિસ્સો આવ્યો સામે આજના સમયમાં…
View More રાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મદારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપ
બી-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીને 10 હજાર આપવા છતાં માર માર્યાની ચકચાર શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને બીડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ…
View More દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપ