મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડમાં અગાઉ મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા બાદ હવે તપાસ વધુ તેજ બની છે CID ક્રાઈમની ટીમે…
View More મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં
સ્પ્રેડાયર એસો.નો પણ ટેકો, જૂના ધંધાર્થીને નાણા ચૂકવે તો જ માલ સપ્લાય થશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે વિવિધ સપ્લાયરોએ બાયો ચડાવી છે…
View More મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાંજામજોધપુરના નાળિયેરી નેશમાં માલધારી પરિવારના ચાર વ્યક્તિઓ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો
જામજોધપુર ના નાળીયેરીનેશ વિસ્તારમાં રહેતા માલધારી પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને એક કુટુંબના ચાર સભ્યો ઉપર સામા જૂથ ના આઠ જેટલા શખ્સોએ લાકડી ધોકા…
View More જામજોધપુરના નાળિયેરી નેશમાં માલધારી પરિવારના ચાર વ્યક્તિઓ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલોપ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર શ્રાવણી મેળામાં મનપાને રૂા.2.7 કરોડની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી 10 મી ઓગસ્ટ સુધીના શ્રાવણ માસના 15 દિવસ માટેના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઓનલાઇન અને ઓફલાઇન ટેન્ડરની…
View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર શ્રાવણી મેળામાં મનપાને રૂા.2.7 કરોડની આવકઆંખે પાટા બાંધી મેળા બાબતે કોંગ્રેસનો વિરોધ
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજનારા શ્રાવણી મેળા બાબતે સુરક્ષા ના ભાગરૂૂપે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સોગંદનામુ રજૂ કરે તેવી લેખિત અરજી સ્ટેન્ડિંગ કમિટી…
View More આંખે પાટા બાંધી મેળા બાબતે કોંગ્રેસનો વિરોધસ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.94.78 કરોડની દરખાસ્તોને મંજૂરી
સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે 4386 લાખ, રંગમતી નદીના રિવર રીજુવનેશન માટે 859 લાખ, કાલાવડ નાકા બહાર નદી ઉપર ફોરલેન બ્રિજ બનાવવા રૂ.19 કરોડ 48 લાખ મંજૂર…
View More સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.94.78 કરોડની દરખાસ્તોને મંજૂરીભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવીની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભાણવડમાં આવેલા હાઈસ્કૂલ ખાતે રહેતા…
View More ભાણવડમાં વિદેશી દારૂૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયામોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યું
જામનગરના લાલપુરનો બનાવ : મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહીં બનાવતા પિતાએ ઠપકો આપ્યો’તો જામનગરના લાલપુરમાં આવેલા ધરાનગર ગોહિલવાસમાં મોબાઇલમાં મશગુલ સગીરાએ રોટલા નહિ બનાવતા પિતાએ…
View More મોબાઇલની મોકાણ: પિતાએ ફોન તોડી નાખતા પુત્રીએ વખ ઘોળ્યુંપોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ
નાસ્તો કરવાના બહાને કારમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, પાર્ટી પ્લોટમાં લઇ જઇ ત્રણેય શખ્સોએ વારાફરતી હવસ સંતોષી: પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, આરોપીઓને…
View More પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટઅબુધાબી-મેંગલોર ફલાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફલાઈટમાં મુસાફરને છાતીમાં દુ:ખાવો ઉપડતાં એરક્રાફટ રાજકોટ ડાયવર્ટ કરાયું અબુધાબીથી મેંગલોર જતી ઈન્ડીગોની ફલાઈટનું રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.…
View More અબુધાબી-મેંગલોર ફલાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ