રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં યોજાતા આ મેળામાં વેપાર કરવા…
View More લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસCategory: સૌરાષ્ટ્ર
જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં શાપર અને જેતપુરમાં…
View More જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડકુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો
શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં રહેતો યુવાન બે વર્ષ પૂર્વે એક લાખ લઈ સગી ભાણેજને લઈ ને ભાગી ગયો હતો. બાદમાં ફરી ઘરે આવ્યા બાદ ગઈકાલે…
View More કુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલોથાનમાં મોટી બહેનને પ્રેમ પ્રકરણની જાણ થતાં ધો.10ની છાત્રાએ અગાશી પરથી લગાવી છલાંગ
થાનમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી સગીરાએ લેશન કરતી વખતે પ્રેમીને મેસેજ કયો હતો. જેની જાણ મોટી બહેનને થતાં મોબાઈલ ઝુંટવી લીધો હતો. જે અંગે…
View More થાનમાં મોટી બહેનને પ્રેમ પ્રકરણની જાણ થતાં ધો.10ની છાત્રાએ અગાશી પરથી લગાવી છલાંગરૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યા
શહેરમાં રૈયાધાર મફતીયાપરામાં રહેતા શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ‘મારે મરી જવું છે’ તેવું રટણ કરી પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા…
View More રૈયાધારમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂના નશામાં પોતાના હાથમાં બ્લેડના કાપા માર્યાપોલીસનું રાત્રે મેગા કોમ્બિંગ: 68 શખ્સો છરી સાથે અને 46 પીધેલા ઝડપાયા
નાનામવામાં ફાયરિંગ કરી યુવાનની હત્યા અને સોમનાથ સોસાયટીમાં થયેલા ડબલ મર્ડર બાદ રાજકોટ પોલીસ એક્શનમાં દારૂના નશામાં વાહન હંકારતા અને હથિયાર લઈ ફરતા શખ્સોએ રાત…
View More પોલીસનું રાત્રે મેગા કોમ્બિંગ: 68 શખ્સો છરી સાથે અને 46 પીધેલા ઝડપાયાગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, સાધુ-સંતો ગૌભકતોનું કલેક્ટરને આવેદનપત્ર
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં ગાયને માત્ર પશુ નહીં, પરંતુ ’માતા’નો સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. શહેર અને જિલ્લામાં ગૌવંશ પ્રત્યેની આ અતૂટ આસ્થા અને…
View More ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, સાધુ-સંતો ગૌભકતોનું કલેક્ટરને આવેદનપત્રમલેરિયા-ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રને રાહત
શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સંભવિત રોગચાળાને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. તારીખ 20/07/2026 થી તા.26/07/2026 દરમિયાન…
View More મલેરિયા-ડેન્ગ્યુ-ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રને રાહતમ્યુનિ.કમિશનરે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીના નમૂના ચકાસ્યા
રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રૂૂબરૂૂ મુલાકાત…
View More મ્યુનિ.કમિશનરે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીના નમૂના ચકાસ્યાવિંછિયામાં તાર ફેન્સિંગના કામની અદાવતમાં યુવક ઉપર જાહેરમાં હુમલો
વિંછીયા તાલુકાના ઓરી રોડ પર આવેલી ચામુંડા પાન સેન્ટર નામની દુકાન નજીક જૂની મનદુખ અને તાર ફેન્સિંગના કામની મજુરીના ધંધાકીય અદાવતને લીધે એક 21 વર્ષીય…
View More વિંછિયામાં તાર ફેન્સિંગના કામની અદાવતમાં યુવક ઉપર જાહેરમાં હુમલો