હેન્ડવર્ક વાળી બાંધણી, બનારસી, ગોતા સહિતની સાડીઓ ઉપરાંત ડ્રેસ, ડ્રેસ મટિરિયલ્સ, કુર્તા, વેસ્ટર્ન અને બોહો શર્ટ સહિતની આઇટમોનો ખજાનો ખૂલ્યો રાજકોટના ફેશનપ્રેમી બહેનો માટે એક…
View More સાડી, ડ્રેસ, કુર્તા સહિતના વસ્ત્રોના ‘પીહુ’ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભCategory: સૌરાષ્ટ્ર
કટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!
નવા 150 ફુટ રોડ પર નીકળો એટલે કરોડરજ્જુના મણકા હલી જવાની ગેરેંટી રાજકોટની કટારીયા ચોકડીથી ગોંડલ રોડને જોડતા 150 ફૂટના રિંગ રોડ પર ઠેર-ઠેર મોટા…
View More કટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!કચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂ
489 થાંભલા અને 11 ટ્રાન્સફોર્મરમાં નુકશાની ત્વરીત રીપેર કરી 424 ફીડર ચાલુ કરી દેવાયા પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક…
View More કચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂહૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલા પ્રમાણ વધી રહ્યું ત્યારે શહેરમાં વધુ બે બનાવ સામે આવ્યા છે જેમાં ગઢકા ગામે રહેતા શ્રમિક આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ…
View More હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇબી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલ
રાજકોટની બહુચર્ચિત બી.એ.ડાંગર કોલેજના એક વિદ્યાર્થીના આપઘાતની ઘટના બાદ હોમિયોપેથિક કાઉન્સિલ દ્વારા આ કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ મેડિકલ કોલેજમાં…
View More બી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલલક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયો
ટ્રાફિકમાં નડતરરૂપ વર્ષો જૂની લોકોની સમસ્યા મનપાએ એકઝાટકે કરી હલ, અન્ય ચાર સ્થળે ગેરકાયદેસર બાંધકામો તોડી પડા્યા ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી…
View More લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયોલોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી જેલ જશે!!! તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા
કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય…
View More લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી જેલ જશે!!! તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યામોરબીની મચ્છુ નદી અને ડેમમાં ડૂબી જતા યુવાન આને આધેડનું મોત
મોરબીમાં ડૂબી જવાની ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા હતા પ્રથમ બનાવમાં મોરબીના લીલાપર રોડ પર મંગળવારે બપોરે એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયો હતો…
View More મોરબીની મચ્છુ નદી અને ડેમમાં ડૂબી જતા યુવાન આને આધેડનું મોતદ્વારકાના વરવાળા નજીક હાઇવે પર ગાય સાથે બાઇક ટકરાતાં વૃધ્ધાનું મૃત્યુ
દ્વારકા – ઓખા હાઈવે પર વરવાળા નજીક ગતસાંજે રોડ પર અચાનક ગાય આવી જતાં અંધારામાં દોડી આવેલ ગાય રોડની વચ્ચોવચ્ચ ઊભી રહી જતાં બાઈક પર…
View More દ્વારકાના વરવાળા નજીક હાઇવે પર ગાય સાથે બાઇક ટકરાતાં વૃધ્ધાનું મૃત્યુનેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરત
ભારત સરકાર અને રાજ્ય સરકારે પ્રવાસીઓ સાથે સંપર્ક કરીને સતત ફોલોઅપ લીધેલ ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ નેપાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફસાઈ ગયા હતા…
View More નેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરત