જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30 થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ…
View More બાલાચડી પાસે ઝાળીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યોCategory: સૌરાષ્ટ્ર
ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ગુજરાત મિરર, જામ ખંભાળિયા તા.17-ભાણવડના શિવનગર વિસ્તારમાં રહેતા અને કોમ્પ્યુટર સર્વિસની દુકાન ધરાવતા નિલેશ વિનોદરાય ધોકિયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની નાની મોટી…
View More ભાણવડનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયોભાણવડ નજીક રોંગ સાઈડમાં આવતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત
ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર કૃષ્ણગઢ ગામ પાસેથી બુલેટ મોટર સાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઉટડા ગામના રહીશ અશોકભાઈ રમેશભાઈ મોકરીયા નામના 30…
View More ભાણવડ નજીક રોંગ સાઈડમાં આવતી કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્તબોટાદના નિર્દોષ ખેડૂતો પર કોઇ પણ પ્રકારના એકશન ન લેવા માંગ
સોમનાથ ભારતીય કિશાન સંઘના પ્રમુખ અને મંત્રી દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત કે છેલ્લા ઘણા સમય થી બોટાદ માર્કેટીંગ યાર્ડ મા કળદા પ્રથા ચાલુ હતી અને…
View More બોટાદના નિર્દોષ ખેડૂતો પર કોઇ પણ પ્રકારના એકશન ન લેવા માંગઅમરેલીના લેટરકાંડમાં નવો વળાંક : પાયલ ગોટી સામે પુરાવા ન મળતા સી-સમરી રિપોર્ટ કર્યો
રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરીને પાયલ ગોટીને છૂટકારો આપી દેવામાં આવશે અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં આજે મોટો વળાંક આવ્યો છે. અમરેલી સાયબર પોલીસે જિલ્લા જ્યુડિશિયલ…
View More અમરેલીના લેટરકાંડમાં નવો વળાંક : પાયલ ગોટી સામે પુરાવા ન મળતા સી-સમરી રિપોર્ટ કર્યોભાવનગરમાં યુવાનની હત્યાના બનાવમાં સસરા અને પત્નીને પોલીસે ઝડપી લીધા
પિતા-પુત્રી પ્લાનિંગ બનાવી યુવક પર જીવલેણ હુમલો કરી નાસી છૂટેલ શહેરના હાદાનગર વિસ્તારમાં સરા જાહેર યુવાનની છરીના ઘા ઝીંકી પત્ની અને સસરાએ નિર્મમ હત્યા કરી…
View More ભાવનગરમાં યુવાનની હત્યાના બનાવમાં સસરા અને પત્નીને પોલીસે ઝડપી લીધાજામનગરમાં નિવૃત્ત ડીવાયએસપી સાથે છેતરપિંડી કરનાર શખ્સને એક વર્ષની સજા
જામનગરના એક નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અમદાવાદ ના આસામી સામે રોકાણના નામે રૂૂ.ર લાખ 30 હજાર મેળવી લઈ તે રકમ પરત ન આપવા અંગે…
View More જામનગરમાં નિવૃત્ત ડીવાયએસપી સાથે છેતરપિંડી કરનાર શખ્સને એક વર્ષની સજાજામનગર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે બબાલ કરી એજન્ટે માર માર્યો
જામનગરની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા એક આરટીઓ અધિકારી અને એક એજન્ટ વચ્ચે બપોરના સમયે કોઈ કારણસર રકઝક થઈ હતી, ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો,…
View More જામનગર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે બબાલ કરી એજન્ટે માર માર્યોનિકાવા પાસે બાઈક સ્લીપ થતાં ચાલક શ્રમિક યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ નજીક નિકાવા ગામ પાસે ડબલ સવારી બાઇક પલટી મારી જતાં બાઈક સવાર પર પ્રાંતિય યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું…
View More નિકાવા પાસે બાઈક સ્લીપ થતાં ચાલક શ્રમિક યુવાનનું મૃત્યુજામનગર જીએસટી કૌભાંડમાં સી.એ. સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક સી.એ. સામે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં કરોડો રૂૂપિયાની જીએસટીની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું…
View More જામનગર જીએસટી કૌભાંડમાં સી.એ. સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી