બાલાચડી પાસે ઝાળીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30 થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ…

જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30 થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવની જાણ સ્થાનિક વિસ્તારમાં રહેતા જૈવંતસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાએ પોલીસને કરતાં જોડિયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી. શિયાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જયારે મૃતકની ઓળખ કરવા માટે હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *