જામનગરની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા એક આરટીઓ અધિકારી અને એક એજન્ટ વચ્ચે બપોરના સમયે કોઈ કારણસર રકઝક થઈ હતી, ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો,…
View More જામનગર આરટીઓ ઈન્સ્પેક્ટર સાથે બબાલ કરી એજન્ટે માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
નિકાવા પાસે બાઈક સ્લીપ થતાં ચાલક શ્રમિક યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ નજીક નિકાવા ગામ પાસે ડબલ સવારી બાઇક પલટી મારી જતાં બાઈક સવાર પર પ્રાંતિય યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું…
View More નિકાવા પાસે બાઈક સ્લીપ થતાં ચાલક શ્રમિક યુવાનનું મૃત્યુજામનગર જીએસટી કૌભાંડમાં સી.એ. સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક સી.એ. સામે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં કરોડો રૂૂપિયાની જીએસટીની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું…
View More જામનગર જીએસટી કૌભાંડમાં સી.એ. સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવીજામનગરમાં ટ્રાફિક ઝુંબેશ મોડિફાઇડ, સાઈલેન્સરવાળા આઠ બૂલેટ ડિટેન
જામનગર શહેરમાં ખાસ કરીને દિવાળીના તહેવારોને લઈને ટ્રાફિકજામની ભારે સમસ્યા સર્જાતિ હોય છે, ત્યારે શહેરની ટ્રાફિક શાખા સક્રિય બની છે. અને ટ્રાફિક પી.આઇ. એમબી. ગજ્જરના…
View More જામનગરમાં ટ્રાફિક ઝુંબેશ મોડિફાઇડ, સાઈલેન્સરવાળા આઠ બૂલેટ ડિટેનજામનગર જિલ્લામાં અકસ્માતની હાર માળા ; જૂદા-જૂદા 3 અકસ્માત સર્જાયા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માતો ની હારમાળા સર્જાઇ હતી. સૌ પ્રથમ અંબર ચોકડી પાસે ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ નાના…
View More જામનગર જિલ્લામાં અકસ્માતની હાર માળા ; જૂદા-જૂદા 3 અકસ્માત સર્જાયાજામનગરમાં 8 વોર્ડમાં 100 ટકા ભૂગર્ભ નેટવર્ક ઉભુ કરાશે, દરખાસ્ત મંજૂર
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 19.59 કરોડના પ્રોજેક્ટના ખર્ચને બહાલી જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં કુલ રૂૂપિયા 19 કરોડ 59 લાખ…
View More જામનગરમાં 8 વોર્ડમાં 100 ટકા ભૂગર્ભ નેટવર્ક ઉભુ કરાશે, દરખાસ્ત મંજૂરહળવદના સૂપણી ગામે વાડીએ ગયેલા રાજકોટના આધેડનું હાર્ટએટેકથી મોત
હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં રાજકોટમાં આવેલા રાજનગરમાં રહેતાં આધેડ હળવદ તાલુકાના સુપણી ગામે…
View More હળવદના સૂપણી ગામે વાડીએ ગયેલા રાજકોટના આધેડનું હાર્ટએટેકથી મોતઉપલેટામાં પેટ્રોલપંપના મહિલા સંચાલિકાની નકલી સહી કરી પિતરાઇ ભાઇઓએ છેતરપિંડી કરી
કાકાના પુત્ર સહિત ત્રણ શખ્સોએ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી અન્ય રાજયોમાં અલગ અલગ વ્યક્તિને રકમ ટ્રાન્સફર કરી દીધી ઉપલેટામાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ પેટ્રોલપંપ ધરાવતા…
View More ઉપલેટામાં પેટ્રોલપંપના મહિલા સંચાલિકાની નકલી સહી કરી પિતરાઇ ભાઇઓએ છેતરપિંડી કરીચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલ
અમરેલી જિલ્લાના ચલાલા ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ખેતરોમાં ઉપયોગમાં લેવાતી કાર્બન વિસ્ફોટક બંદૂકમાંથી અચાનક ધડાકો થતાં એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો…
View More ચલાલામાં ચોંકાવનારી ઘટના: પશુ ભગાડવાની બંદૂક ફૂટતા બાળક ઘાયલરાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોત
મધ્યપ્રદેશ તરફ જતી રાજકોટની ખાનગી બસ દાહોદથી આવતી બસ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો 15થી વધુ ઘાયલોને સારવાર માટે વડોદરા હોસ્પિટલે ખસેડાયા, બનાવ બાદ ટ્રાફિક જામ…
View More રાજકોટની ખાનગી બસને ગોધરા પાસે અકસ્માત, બે મહિલાના મોત