મોરબી-વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે તમામ બનાવોની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરા…
View More મોરબી-વાંકાનેર પંથકમાં અપમૃત્યુની જુદી-જુદી ચાર ઘટના: ચારનાં મોતCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોનો હુમલો
જામનગરના સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 112 જનરક્ષકના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ ગોવિંદભાઈ અંધેરાની ફરિયાદના આધારે મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરા સામે સરકારી…
View More જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોનો હુમલોજામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એનાલોગ પનીર ચીઝ બટર ના વેચાણ સંદર્ભેની નવી માર્ગદર્શિકાના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરમાં સઘન…
View More જામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશજામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડ
જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ માંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતો હોવાની રજૂઆત પીએમજેએવાય વિભાગના અધિકારીઓ એ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ને કરી હતી. આ રજૂઆત ના…
View More જામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો
ઉપલેટા નગરપાલિકામાં ચાલુ વર્ષ 2026 ના ચોમાસામાં થયેલા રોડ-રસ્તાના કામોમાં આચરાયેલા લાખો રૂૂપિયાના ભ્રષ્ટાચાર મામલે તંત્ર ભારે ભીંસમાં મુકાયું છે. સત્તાધારી પક્ષ અને એજન્સીની મિલીભગતથી…
View More ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળોઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યા
જિલ્લાનું અને તાલુકાનું અધિકારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે અવારનવાર તાલુકાના જિલ્લાના અધિકારીઓ વચ્ચે દશમયજ્ઞ કોન્ફરન્સ દ્વારા ચર્ચા વિચારણા થતી હોય છે અને મીટીંગો…
View More ઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યાલાપસરી પાસે આશ્રમમાં ગુરુએ સાધ્વી પર પાવડાનો હાથો ફટકારી હાથ ભાંગી નાખ્યો
શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા લાપાસરી ગામના કેશરીયા હનુમાનજી મંદિર સંન્યાસ આશ્રમમાં એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આશ્રમમાં સેવા-પૂજા કરતા…
View More લાપસરી પાસે આશ્રમમાં ગુરુએ સાધ્વી પર પાવડાનો હાથો ફટકારી હાથ ભાંગી નાખ્યોલોકમેળાથી તંત્રની તિજોરી છલકાઇ, હરાજીમાં 3 કરોડથી વધુ આવક
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાના વિવિધ સ્ટોલો અને પ્લોટસની હરાજીમાંથી જ તંત્રને 3 કરોડ જેવી માતબર રકમની આવક થઇ છે. મોટાભાગના સ્ટોલમાં અપસેટ પ્રાઇઝ કરતા…
View More લોકમેળાથી તંત્રની તિજોરી છલકાઇ, હરાજીમાં 3 કરોડથી વધુ આવકરેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયું
રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન ચોરીની એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અરફાત અલ્તાફ નાગવદરીયા પોતાના પરિવાર સાથે…
View More રેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયુંઆજીડેમ ચોકડી પાસે પગારના નાણા માંગતા નેપાળી યુવાનનું ઢીમ ઢાળી દીધું
શહેરની ભાગોળે આવેલા આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્ક વિસ્તારમાં પગારના બાકી નાણાં માંગવાના મુદ્દે એક નેપાળી આધેડ ઉપર નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર…
View More આજીડેમ ચોકડી પાસે પગારના નાણા માંગતા નેપાળી યુવાનનું ઢીમ ઢાળી દીધું