બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના…
View More ‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્રCategory: સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદની
દ્વારકા-સોમનાથ-વિરપુર-સાળંગપુર-ગીરમાં લાખો સહેલાણીઓ ઉમટયાં સૌરાષ્ટ્રમાં આવેલા દેવસ્થાનો અને પ્રવાસન સ્થળોએ દિવાળીની રજાઓની ભીડ ઉમટી પડી હતી. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ, દ્વારકા, વિરપુર, સાળંગપુર, સાસણગીમાં સહેલાણીઓનો જનસમુહ…
View More સૌરાષ્ટ્રભરના દેવસ્થાનો-ટુરીસ્ટ સ્થળોએ દિવાળીની રજાઓમાં હકડેઠઠ મેદનીભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત
અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજા કચ્છ જિલ્લામાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…
View More ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોતમોરબીના ચાચાપરમાં આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘાત
જાંબુડિયા નજીક પાણીમાં ડૂબી જતા યુવતીનું મોત ચાચાપર ગામમાં પાણીના ટાંકા પાસે 44 વર્ષીય આધેડ ઝેરી દવા પી ગયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા…
View More મોરબીના ચાચાપરમાં આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘાતખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોત
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર રવિવારે સવારે પૂરપાટ જઈ રહેલી એક મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને ઠોકરે લેતા આ…
View More ખંભાળિયા નજીક કારની ઠોકરે બાઇક સવાર ભાતેલના વૃધ્ધનું મોતપોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મ
હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ…
View More પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મજામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં બુઝુર્ગનું ખુરશીમાં બેઠા બેઠા મોત
જામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા મહેશભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ નામના 69 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાના ઘેર ખુરશી પર બેઠા હતા,જે દરમિયાન…
View More જામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં બુઝુર્ગનું ખુરશીમાં બેઠા બેઠા મોતજામનગરમાં અપના બજારમાં માસૂમ બાળકી સાથે આધેડ શખ્સ દ્વારા અડપલા
જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. સફેદ ઝબ્બો અને ભગવા પોતળી પહેરેલો…
View More જામનગરમાં અપના બજારમાં માસૂમ બાળકી સાથે આધેડ શખ્સ દ્વારા અડપલાબરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોત
ફટાણા ગામે એક સગર્ભાને અચાનક દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.ત્યાં તપાસ કરતા સગર્ભાના ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું હતું.આ બાદ…
View More બરડા પંથકમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા માતાનું પણ મોતજામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલો
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી…
View More જામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલો