સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ઉજવણી રાજકોટ સહિત ગુજરાતભરમાં કરવામાં આવી હતી. રાજકોટ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી બે લાખ જેટલા લોકો છઠ્ઠ પૂજા કરવા માટે આજી…
View More આજી ડેમ ખાતે બે લાભ લોકોએ છઠ્ઠ પૂજા કરીCategory: સૌરાષ્ટ્ર
ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ…
View More ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોતરાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હજુ થોડાક દિવસો પહેલા જ રાપર તાલુકાના ધાડધ્રો ગામના યુવાનની તેના કોટુંબિક કાકાએ અંજારના ટપ્પર ગામે હત્યા કરીને ત્રંબૌ રોડ…
View More રાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યાસૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર
239 તાલુકામાં ઝાપટાથી માંડી સાડા નવ ઈંચ સુધીના કમોસમી વરસાદથી દિવાળી બાદ ખેડૂતોના ઘરમાં હોળી, મોઢે આવેલો કોળિયો છિનવાયો રાજ્યના 239 તાલુકામાં કમોસમી વરસાદ, ડેમોમા…
View More સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકારસુત્રાપાડા તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ થતા ખેડૂતોને નુકસાન
સુત્રાપાડા તાલુકામા છેલ્લા દીવસ કમોશમી વરસાદ છે ગઇકાલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ હતો અને ગઇ રાત થી અત્યાર સુધીમા વધુ બે ઇંચ જેટલો કમોશમી…
View More સુત્રાપાડા તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ થતા ખેડૂતોને નુકસાનમોરબી-ટંકારામાં એક ઈંચ વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો
મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે ધોધમાર વરસાદ શરુ થયો હતો મોરબી અને ટંકારા પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તા…
View More મોરબી-ટંકારામાં એક ઈંચ વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયોકુદરતી આફતથી માછીમારોને થતી નુક્સાની અંગેની સહાય ચૂકવવા માંગ
15 ઓગસ્ટ, 2025થી ગુજરાતમાં માછીમારી સિઝનની શરૂૂઆત થઈ હતી, પરંતુ આ વર્ષે શરૂૂઆતથી જ માછીમારો માટે સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. અત્યાર સુધીમાં ત્રણ…
View More કુદરતી આફતથી માછીમારોને થતી નુક્સાની અંગેની સહાય ચૂકવવા માંગમોરબી નજીકથી કતલખાને ધકેલાતા પાંચ નાના મોટા અબોલ જીવનો બચાવ
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા હિતરાજસિંહ હરૂૂભા પરમારે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હેમંતભાઈ પ્રભુદાસ દેસાણી એ પોતાની મહેન્દ્રા વીરા ગાડી જીજે 10…
View More મોરબી નજીકથી કતલખાને ધકેલાતા પાંચ નાના મોટા અબોલ જીવનો બચાવગોંડલ યાર્ડમાં દિવાળીની રજાઓ પૂર્ણ થતા ધમધમતું થયું, મુહૂર્તના સોદા કરાયા
ગોંડલ માર્કેટ યાર્ડ માં દિવાળીની આઠ દિવસ ની રજા બાદ લાભપાંચમના દિવસે વિવિધ જણસીની આવક શરુ કરવામાં આવતા સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું યાર્ડ ફરી ધમધમતુ…
View More ગોંડલ યાર્ડમાં દિવાળીની રજાઓ પૂર્ણ થતા ધમધમતું થયું, મુહૂર્તના સોદા કરાયાસૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે
જય જલિયાણના નાદ સાથે હજારો પદયાત્રિકો વિરપુર પહોંચ્યા: ઠેર-ઠેર ધ્વજાજીનું પૂજન, મહાઆરતી, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું આયોજન રઘુવંશી સમાજમાં અનેરો થનગનાટ: ઘેરઘેર રંગોળી અને આસોપાલવના…
View More સૌરાષ્ટ્રભરમાં કાલે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે