જેતપુરના કારખાનેદાર સાથે રૂા.35.40 લાખની છેતરપિંડી

જેતપુરના એક સાડી ઉત્પાદક વેપારી સાથે કોલકાતાના કાપડ દલાલ અને પશ્ચિમ બંગાળ તથા ઝારખંડની 6 જેટલી વેપારી પેઢીઓએ મળીને રૂૂ. 35,40,366 ની માતબર રકમની છેતરપિંડી…

View More જેતપુરના કારખાનેદાર સાથે રૂા.35.40 લાખની છેતરપિંડી

હુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધો

શહેરમાં ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા નસેડી યુવાન ઉપર અજાણયા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…

View More હુમલામાં ઘવાયેલા નસેડીએ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધો

કાગદડી પાસે આધેડનું તળાવમાં ડૂબી જતા મોત

મોરબી રોડ પર કાગદડી ગામે ખોડીયાર આશ્રમની બાજુમાં આવેલા તળાવમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ…

View More કાગદડી પાસે આધેડનું તળાવમાં ડૂબી જતા મોત

રાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક, 4000 ડીટોનેટર પકડાયા

રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલી શિવ હોટલ સામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ની ટીમને સાથે રાખીને એક બોલેરો પીકઅપ…

View More રાજકોટમાંથી 12,000 જીલેટીન સ્ટીક, 4000 ડીટોનેટર પકડાયા

જસદણ પાસે અકસ્માતમાં ગીર સોમનાથ જિલ્લાના નાયબ મામલતદારનું કરુણ મોત

જસદણ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા તાલાલા ગીરના આશાસ્પદ અધિકારીનું…

View More જસદણ પાસે અકસ્માતમાં ગીર સોમનાથ જિલ્લાના નાયબ મામલતદારનું કરુણ મોત

રોહીદાસપરામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી…

View More રોહીદાસપરામાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

તારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલો

રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા રાજકોટ-મોરબી હાઇવે પર ગત તા.9ના રોજ બપોરના સમયે બાપદાદાની જમીન તથા ભત્રીજાના આપઘાત મામલે ચાલી રહેલા જૂના મનદુ:ખને કારણે…

View More તારા ભત્રીજાના આપઘાત પ્રકરણમાં અમારા ખોટા નામ કેમ આપ્યા કહી આધેડ પર પિતા-પુત્રનો હુમલો

ભુજમાં બેંક એપ્લિકેશન ચાલુ કરવાના બહાને નાટ્ય કલાકાર સાથે 3.45 લાખની ઠગાઇ

સાયબર ઠગાઈ આચરતી ટોળકીઓ રોજબરોજ નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂૂપિયા ચાંઉ કરી રહી છે, ત્યારે ભુજમાં વધુ એક ચકચારી સાયબર ઠગાઈનો કિસ્સો સામે…

View More ભુજમાં બેંક એપ્લિકેશન ચાલુ કરવાના બહાને નાટ્ય કલાકાર સાથે 3.45 લાખની ઠગાઇ

અણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયો

રાજકોટ નજીક આવેલ અણિયારા ગામ પાસે ડી. કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતા એક કારખાના પર એસઓજી દ્વારા દરોડો પાડીને મોટી માત્રામાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરનો…

View More અણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયો

હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં ન્યુ ગોપીવંદના સોસાયટીના આધેડ અને મારુતી નગરના પ્રૌઢાનુ મોત નીપજ્યુ…

View More હૃદયરોગનો હુમલો : વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ